Breaking News

Crime News

Election 2022

વ્રજેશભાઇના અકાળે અવસાનના સમાચાર જાણી ઘણું દુઃખ થયું.

પિતા તરીકે પુત્રને ગુમાવવાનું દુઃખ અસહ્ય હોય છે, પરિવાર માટે આ ન પુરાય એવી ખોટ છે. સદગત પક્ષના પાયાના કાર્યકરો...

`ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત-2082’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇના હસ્તે ઉદ્ધાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા  ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત 2082નું વિમોચન કર્યુ હતું.સૂત્રો...

એપસ્ટીન સાથે પુરીની તસવીરો વાયરલ

અમેરિકી યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન સાથે ભારતીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીની તસવીરો વાયરલ થતાં ફરી વિવાદનો વંટોળ સર્જાયો હતો.સૂત્રો પરથી...

ચૂંટણીમાં `ખેલા’ થશે, તો સુપ્રીમ ચૂપ નહીં બેસે

અદાલતના હાથ બાંધેલા નથી. ચૂંટણીમાં ખેલા થઈ હશે તો ચૂપ બેસી નહીં રહીએ, તેવું `સર' વિવાદ વચ્ચે નારાજ સુપ્રીમ કોર્ટના...

અમેરિકી વિદેશમંત્રી રૂબિયોએ અદાણી સાથે મુલાકાત કરી

ભારત પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો બુધવારે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળ્યા હતા.સૂત્રો પરથી મળતી માહિતી રૂબિયોએ ટાટા...

અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ જામનગર રિલાયન્સ રિફાઇનરીની મુલાકાત લીધી:નવી ઊર્જા

તાજેતરના સમયમાં સંબંધોમાં આવેલી ખટાશ છતાં ભારત અને અમેરિકા એકતરફ ટ્રેડ ડીલની નજીક છે, તો બીજીતરફ ઊર્જા ક્ષેત્રે પણ સહયોગ...

નવીનાળ – શિરાચા નજીક રેલવે ટ્રેક પર માલગાડીની અડફેટે 13 ગૌવંશનાં કરુણ મૃત્યુ

મુંદરા તાલુકાનાં નવીનાળ અને શિરાચા નજીક પસાર થતા અને મુંદરા પોર્ટને સાંકળતા રેલવે ટ્રેક પર માલગાડીની હેડફેટે 13 ગૌવંશનાં કરુણ...

ચાર ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત:રાપર નગરપાલિકાની મેગા ડ્રાઇવ

રાપર શહેરને સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત બનાવવાના હેતુથી રાપર નગરપાલિકા દ્વારા `સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત ચાકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી...

ચેક બાઉન્સ કેસમાં ઐતિહાસિક ચુકાદો: આરોપીને બે વર્ષની જેલ અને ₹97.50 લાખના વળતરનો હુકમ

ટ્રાન્સપોર્ટના ભાડાં પેટે બિલોની નીકળતી રકમમાં આપેલા પાંચ ચેક પરત ફરતાં જામનગરના આરોપી ને કોર્ટે તકસીરવાન ઠેરવી બે વર્ષની જેલની...

એકના બદલામાં ત્રણ લાખની લાલચ આપનારા કનૈયાબેના બે આરોપીઓ જબ્બે

ઇન્સ્ટાગ્રામમાં નોટોના બંડલના ફોટા નાખી એકના બદલામાં ત્રણ લાખની લાલચ આપી લોકોને છેતરવાના પ્રયાસ બદલ કનૈયાબેના બે આરોપીઓ પધ્ધર પોલીસે...