Breaking News

Crime News

Election 2022

કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા પછી હોમ આઇસોલેશનમાંથી ફરાર થઈ જનાર યુવક સામે ફરિયાદ

સુરતમાં વસવાટ કરતા એક યુવાન કોરોના પોઝિટિવ આવ્યા પછી હોમ આઈસોલેશનમાં હતા જ્યાંથી તેઓ ગુપચુપ રીતે નીકળી જઈ ખાનગી ટ્રાવેલ્સમાં...

જ્વાળામુખી પર વીજળીના એક સાથે ૫૦ કડાકા

મેક્સિકોના કોલિમા શહેરના અત્યંત સક્રિય જ્વાળામુખી વૉલ્કેનો કોલિમા પર પાંચ મિનિટમાં ૫૦થી વધુ વીજળીના કડાકા થયા હતા. એ રાતને 'નાઇટ...

૨ાજકોટમાં વધુ ૪ને ભ૨ખી ગયો કો૨ોના

સૌ૨ાષ્ટ્રમાં પણ કો૨ોના સંક્રમણ ઘટવાનું નામ લેતું ન હોય તેમ વધુને વધુ ઘાતક રૂપ પકડતો જાય છે આજે ૨ાજકોટ સિવિલ...

મુન્દ્રા-માંડવીમાં શરાબના 3 કેસમાં 3 ઝડપાયા, 1 ફરાર

ભુજ:મુન્દ્રા અને માંડવી પોલીસે શરાબના કરેલા અલગ અલગ કેસમાં ૩ ઇસમો ઝડપાયા હતા જ્યારે એક નાસી જવામાં સફળ રહયો હતો....

મોખા પાસેથી શરાબની 48 બોટલ સાથે 2 ઝડપાયા

ભુજ.મુન્દ્રાના મોખા ત્રણ રસ્તા પાસે આવેલી મોમાય હોટલ સામેના ઝુંપડામાં બાતમીના પગલે પોલીસે દરોડો પાડીને અંગ્રેજી શરાબની 48 બોટલ સાથે...

વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી બગોદરા પોલીસ

ગુજરાત રાજ્યમાં અસામાજીક પ્રવૃતિઓને ડામી દેવા બહારના રાજ્યના સક્રિય બુટલેગરો દ્વારા રાજ્યમાં ચોરીછૂપીથી મોકલવામાં આવતા વિદેશી દારૂની હેરફેર રોકવા માટે...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીને કોરોના પોઝીટીવ આવતા કોંગ્રેસ અગ્રણી શ્રી કનુભાઈ મકવાણા દ્વારા મહાયજ્ઞ કરવામાં આવ્યો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહજી સીલંકીને કોરોના પોઝીટીવ આવતા કોંગ્રેસ અગ્રણી શ્રી કનુભાઈ મકવાણા દ્વારા ભરતસિંહજીના તંદુરસ્ત...

પેરોલ જમ્પ આરોપી ને પકડી પાડતી બગોદરા પોલીસ

   આજ રોજ આર. વી અસારી સાહેબ મે. પોલીસ અધિક્ષક શ્રી અમદાવાદ ગ્રામ્ય તથા નિતેશ પાન્ડેય સાહેબ મે. મદદનીશ પોલિસ...

સુરતમાં જુગારખાના પર સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો : 99 પકડાયા

સુરત: એક તરફ સમગ્ર દેશ-દુનિયા કોરોનાના કેર સામે લાચાર બનીને જીવી રહી છે ત્યારે સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં આવેલા તુલસી...