Month: October 2026

મીઠીરોહરમાં એ.ટી.એસ. ત્રાટકી પૂછતાછ અર્થે એક શખ્સ

ગાંધીધામના મીઠીરોહરમાં આતંકવાદ વિરોધી દળ ધામા નાખ્યા હતા અને સાંજના અરસામાં એક શખ્સને પૂછપરછ અર્થે ઉપાડી લઈ ગયા હોવાનું સામે...

મેઘપર (કું.)માં બંધ મકાનનાં તાળાં તોડી 62 હજારની ચોરી

મેઘપર (કું.) વિસ્તારમાં આવેલી આદિત્યનગર સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને હાથ સાફ કર્યો હોવાની ઘટના સામે આવી છે. માહિતી...

અજાપર અને ઝુરા કેમ્પમાં યુવાનોએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

અંજારના અજાપરમાં રહેનાર 33 વર્ષીય યુવાને તેમજ ભુજ તાલુકાના ઝુરા કેમ્પના 31 વર્ષીય યુવાનએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. મળતી...

પૂર્વ કચ્છ વાહન વ્યવહાર પ્રાદેશિક કચેરી દ્વારા  સમયે વેરો ન ભરનારા  900  જેટલા વાહનચાલકોને નોટિસ પાઠવવા સહિતની કાર્યવાહી

અંજાર આવેલી પૂર્વ કચ્છ વાહન વ્યવહાર પ્રાદેશિક કચેરી દ્વારા  સમયે વેરો ન ભરનારા  900  જેટલા વાહનચાલકોને નોટિસ પાઠવવા સહિતની કાર્યવાહી ...

 અંજારની સોસાયટીમાં નવજાત શિશુ મૃત મળતા ચકચાર

અંજારની ઓમવિલા સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક મકાનના ઓટલા પરથી તાજું જન્મેલ શિશુ ક્ષતિગ્રસ્ત અને મૃતહાલતમાં મળી...

કુકમા પાસે કારના કાચ તોડી 1.80 લાખ રોકડા અને લેપટોપની તસ્કરી

શેખપીર - કુકમા ત્રણ રસ્તા પાસે ચામુંડા ટી સ્ટોલની બાજુમાં કુકમા સ્ટોપ પર ગાડીનો કાચ તોડી રોકડા રૂા. 1.80 લાખ...

73 લાખ કિલોથી વધુ સિંધવ મીઠાના મોટા કૌભાંડનો પર્દાફાશ

તા. 14 : ડી.આર.આઇ. પૂના તથા અન્ય શાખાઓ દ્વારા ભારત સરકારના આયાત પ્રતિબંધોને બાયપાસ કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે....

ભુજમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે બીડિવિઝન પોલીસનું નાઇટ પેટ્રોલિંગ…

મહિલા પોલીસ ટીમ દ્વારા ગરબા મંડળોની મુલાકાત, વાહન ચેકિંગ અને શંકાસ્પદ હિલચાલ પર બાજ નજર… મુશ્કેલીના સમયે 112 પર જાણ...

ગૌસેવાના હેતુથી ભુજના આશાપુરા માતાજી મંદિરે અનોખા અનુષ્ઠાનનો પ્રારંભ

કચ્છમાં ઓછા વરસાદના પગલે ઘાસચારા અને પાણીની અછતથી અબોલ પશુઓની મુશ્કેલી વધી છે, ત્યારે ગૌસેવાના હેતુથી ભુજના આશાપુરા માતાજી મંદિરે...

માનકુવા વણકરવાસમાં ખુલ્લેઆમ દારૂના વેચાણ સામે મેઘ મારુ સમાજનું રેલી-આવેદન

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં માનકુવા ના વણકરવાસ - બાવરવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દેશી-વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલતું હોવાની ફરિયાદ...