ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે ચાલતા રેતી વોશિંગ પ્લાન્ટ પર આકસ્મિક તપાસ, હિટાચી અને ટ્રકો ઝડપી કાયદેસરની કાર્યવાહી
મે.જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર સાહેબશ્રી,ભુજ-કચ્છની સુચનાના પગલે મોજે: નારણસરી, તા.ભચાઉની સીમમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ વિરુધ્ધ એક મોટી અને કડક કાર્યવાહી હાથ...