ભચાઉ અને રાપર વિસ્તારમાં દિવાળી પર્વ નિમિત્તે ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્સ મેળવવા સંબંધિત મામલતદારશ્રીની કચેરીએ અરજી કરવાની રહેશે
આગામી દિવાળીના પર્વને અનુલક્ષીને ભચાઉ શહેર અને ગ્રામ્ય તથા રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બહાર ખુલ્લા મેદાનમાં ફટાકડા વેચાણ માટે...