Breaking News

Crime News

Election 2022

ફટાકડા વેચાણના હંગામી લાયસન્સ માટે ગાંધીધામ મામલતદારશ્રીની કચેરીએ ૧ ઓક્ટોબર સુધીમાં અરજી કરવી

આગામી દિવાળીના પર્વ દરમિયાન ગાંધીધામ શહેરમાં અને શહેરની બહાર ખુલ્લા મેદાનમાં ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્સ આપવાના રહે છે. આ...

૨ જી ઓક્ટોમ્બરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહ્વવાન

ભારત સરકાર દ્વારા ૨ જી ઓક્ટોમ્બરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું...

“રૂડાના ગામડાં અવગણાયા – રસ્તા ખાડા અને લાઈટ બંધ, પ્રજા અંધકારમાં!”

આજરોજ રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રોડ અને સ્ટ્રીટ લાઈટ્સની સમસ્યાને લઈને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA)ના ચીફ ઓફિસરને આવેદનપત્ર...

વડાપ્રધાનશ્રી દ્વારા ૮મો પોષણ માહ અને સ્વસ્થ નારી, સશક્ત પરિવાર ”અભિયાનનો શુભારંભ

આજરોજ માનનીય વડાપ્રધાનશ્રીનાજન્મદિવસનીઉજવણીનાભાગ રૂપેઆજે"સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન" અને આઠમો "પોષણ માહ" નો શુભારંભ મધ્યપ્રદેશનાધાર ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો છે....

રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તેમજ પોષણ  પખવાડીયુ “સ્વસ્થનારી સશક્ત પરિવાર” અંતગર્તસ્ત્રીરોગ માટે સારવાર સલાહ કેમ્પ  તથા યોગ કેમ્પ ,વ્યંધત્વ નિવારણ અંગેની પ્રેસનોટસરકારી આયુર્વેદ હોસ્પિટલ-ભુજ

copy image જયભારતસાથઉપર્યુક્તવિષયેજણાવવાનુંકે,તા ૨૦/૦૯/૨૦૨૫ શનિવાર ના રોજઅત્રેની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે સ્ત્રી રોગ PCOD,માસિકની અનિયમિતતા, થાઈરોઈડ, શ્વેતપ્રદર (સફેદપાણી)પડવાની સમસ્યા,...

લશ્કરી-નાગરિક જોડાણ: ભારતીય સેનાએ કચ્છના રણમાં જિલ્લા વહીવટી અધિકારીઓ માટે સરહદી વિસ્તારની મુલાકાતનું આયોજન કર્યું

લશ્કરી-નાગરિક જોડાણ અંગે ભારતીય સેનાની પહેલના ભાગ રૂપે, કચ્છ જિલ્લા વહીવટીતંત્રના વિભાગોના વડા શ્રી આનંદ પટેલ, ડીએમ અને કલેક્ટર, કચ્છ...

કચ્છ જિલ્લામાં સ્વચ્છોત્સવનો પ્રારંભ, ઠેર ઠેર સ્વચ્છતા જાગૃતિના કાર્યક્રમો યોજાયા

ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં...

કચ્છમાં ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ પખવાડિયા અંતર્ગત આજરોજ ૫૩૯ મેડિકલ કેમ્પમાં ૧૩ હજારથી વધુ લાભાર્થીઓએ આરોગ્યલક્ષી વિવિધ સેવાનો લાભ લીધો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત વિશેષ...

ભુજના ઢોરી ખાતેથી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાની મુખ્ય ઉપસ્થિતિમાં “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન, પોષણ માસ તથા સ્વચ્છોત્સવ ઝુંબેશનો શુભારંભ

આજરોજ કચ્છના ભુજ તાલુકાના ઢોરી ગામ ખાતેથી કચ્છ મોરબી સાસંદ સભ્યશ્રી વિનોદભાઈ ચાવડાની મુખ્ય ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત "સ્વસ્થ...

ગાંધીધામમાં બી.એસ.એફની ૮૫ બટાલિયનના જવાનોએ રક્તદાન કરીને વડાપ્રધાનશ્રીના જન્મદિવસની ઉજવણી કરી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગાંધીધામમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સની ૮૫મી બટાલિયનના જવાનોએ રક્તદાન કર્યું હતું. ગાંધીધામમાં તેરાપંથ યુવક પરિષદ...