Breaking News

Crime News

Election 2022

ભુજમાં આત્મારામ સર્કલના નજીકના રોડનું મેટલિંગ કરીને સમારકામ કરાયું

copy image કચ્છમાં ભારે વરસાદને કારણે ભુજ શહેરના વિવિધ રોડ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. જોકે, વરસાદી વિરામ બાદ તરત માર્ગ...

ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનરશ્રી મેહુલ દેસાઈએ રોડ રસ્તા રીપેરીંગની કામગીરીની મુલાકાત લઈને સમીક્ષા કરી

copy image કચ્છમાં ગાંધીધામ શહેરમાં મહાનગપાલિકાના કમિશનરશ્રી મેહુલ દેસાઈએ વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓના રીપેરીંગની કામગીરીનું નિરીક્ષણ કરીને સમીક્ષા કરી...

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત

આધુનિક જીવનશૈલીમાં ખાંડ અને ખાંડયુક્ત ઉત્પાદનોનું સેવન વધતું જઇ રહ્યું છે. એક સમયે, ખાંડ માત્ર ખાસ પ્રસંગો અને ઘરની બનાવટનો હિસ્સો...

મોટા કપાયાની વાડી વિસ્તારમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારની ૬ વર્ષની રાયશ્રીને હદયની બિમારીથી મળી મુક્તિ

કિલ્લોલ કરતી ૬ વર્ષની રાયશ્રીને અચાનક હદયની બીમારીનું નિદાન થતાં કચ્છ મુન્દ્રા તાલુકાના મોટા કપાયાના વાડીમાં મજૂરી કામ કરતા પરિવાર...

હિન્દુસ્તાન તહેરીક એ ઈન્સાફ’ બિન માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષને ૨૧ જુલાઈ, ૨૦૨૫ સુધીમાં આધાર પુરાવા સાથે કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સમક્ષ હાજર થવા તક અપાઈ  

કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કચ્છ દ્વારા નોટિસ ઈશ્યૂ કરીને જણાવાયું છે કે, આમુખ (૧) અને (૨) થી બિનમાન્યતા...

 ઔદ્યોગિક એકમો/ઠેકેદારોએ મજૂરો માટે પાણી,  વીજળી,  રહેણાંક અને શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવી પડશે

       રાજ્યમાં બાંધકામ હેઠળના ઈમારતમાં મહિલા મજૂરો ઉપર બળાત્કારના બનાવ બનેલા છે. જે ગુનાની તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે બળાત્‍કારના...

 ખાનગી ટ્યૂશન ક્લાસીસ સવારે ૮ કલાકથી સાંજે ૧૯ કલાક સુધી ચાલુ રાખી શકાશે

copy image             કચ્‍છ જિલ્‍લામાં તાલુકા મથકો પર વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓ આવેલી છે અને આવી શૈક્ષણિક સંસ્‍થાઓમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને પૂરક...

જૂના-નવા સાયકલ-સ્‍કૂટર-મોપેડ-બાઇકની લે-વેચ  કરતાં વેપારીઓએ દસ્‍તાવેજી પુરાવા રાખવાના રહેશે

 દેશમાં બનતા ગુનાઓમાં સિરીયલ બોમ્‍બ બ્‍લાસ્‍ટ જેવા હુમલાઓમાં સાયકલ/મોપડે/બાઈકનો ઉપયોગ કરવામાં આવેલ હોવાનું તપાસમાં ધ્‍યાને આવેલું છે. આ પ્રકારના હુમલાઓમાં...

 ભાડૂઆતની માહિતી પોલીસ સ્‍ટેશનને પહોંચાડવી જરૂરી

copy image          ગુપ્તચર સંસ્થાના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી/અસામાજિક તત્વો કચ્છ જિલ્લાના વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી જાહેર...

 જિલ્લાના હોટલ/ગેસ્ટહાઉસ/રીસોર્ટ/ધર્મશાળા/સમાજવાડી/ મુસાફર ખાનાના માલિકો/સંચાલકોએ PATHIK સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવા જાહેરનામું જાહેર કરાયું

કચ્છ જિલ્લાના શહેરી/ગ્રામ્ય તેમજ અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસ તથા હોટલોમાં ત્રાસવાદી સંગઠ્ઠનોના માણસો દ્વારા રોકાઇને પોતાની ત્રાસવાદી પ્રવૃતિને અંજામ...