Breaking News

Crime News

Election 2022

અંજારમાં બાઇક પરથી પડી ગયા બાદ એસ.ટી. બસ ફરી વળતાં મહિલાનું મોત

copy image અંજારમાં બાઇક પરથી પડી ગયા બાદ એસ.ટી. બસ ફરી વળતાં મહિલાનું મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે...

રાપર નગરપાલિકાના પુર્વ વિરોધ પક્ષના નેતા કોગ્રેસ પક્ષ કેમ છોડ્યો કર્યો ખુલાસો મળો દિનેશભાઈ કારોત્રા

મોરબીમાં મહાનગરપાલિકા માં લત્તાવાસીઓએ મહાનગરપાલિકામાં કમિશનરને કરી લેખિત રજુઆત

વરસામેડીમાં 31 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

copy image વરસામેડીમાં 31 વર્ષીય યુવાને કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે વર્તુળોમાથી...

ગળપાદર નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

copy image ગળપાદર નજીક ટેન્કરે બાઇક ચાલકને હડફેટમાં લેતાં એક યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ અંગે વધુમાં વર્તુળોમાંથી...

શિણાયમાં બંધ ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું : 1.45 લાખ રોકડા લઈ થયા ફરાર

copy image ગાંધીધામ  ખાતે આવેલ શિણાયમાંથી બંધ ઘરનાં તાળાં તોડી 1.45 લાખની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે....

ચોરી કે છળકપટથી મેળવેલ નીમ કોટેડ યુરિયા ખાતરની 160 બોરીઓ સાથે બે ઇસમને ઝડપી પાડતી SOG ગાંધીધામ

દિલ્હી ખાતે આર.ડી.સી પરેડ પૂર્ણ કરી એચ.જે.ડી ઇન્સ્ટિટયૂટ નો કેડેટ સિનિયર અંડર ઓફિસર રવિરાજસિંહસોલંકીનુ કોલેજ ખાતે ભવ્ય સ્વાગત

ભુજ તાલુકાનાં કેરા નજીક આવેલી સ્વ. કાનજી કરસન હાલાઇ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એચ.જે.ડી.ઇન્સ્ટીટયુટ માં એન.સી.સી. ની આર્મી અને...

રતનાલ બાયપાસ માર્ગ અવારનવાર વાહન ચાલકોનો ભોગ લઈ રહ્યો છે…

રતનાલ બાયપાસ માર્ગમાં શરૂઆતમાં દરરોજ થાય છે એક્સીડેન્ટ. ભીમાસરથી ભુજ નેશનલ હાઇવે ન. 341 નું કામ ચાલી રહ્યું છે તેમાં...