Breaking News

Crime News

Election 2022

ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીનાં હિન્દી અનુસ્નાતક વિભાગમાં ‘હિન્દી દિવસ’ ની ઉત્સાહ ભેર ઊજવણી.

ક્ર્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના હિન્દી વિભાગ દ્વારા હિન્દી દિવસની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે...

મેદસ્વિતા મુક્ત અભિયાન: આહારનું સંતુલન જ સ્વસ્થતાનો સાચો આધાર

આજના યુગમાં મેદસ્વિતા એક મોટો આરોગ્યપૂર્ણ પડકાર બની ગયો છે. અનિયમિત ખાનપાન, ફાસ્ટફૂડનો વધતો ઉપયોગ અને ઓછી શારીરિક પ્રવૃત્તિને કારણે...

જિયો અને કેન્વાએ દરેક ભારતીયના હાથમાં એઆઈ ક્રિએટિવિટીની તાકાત આપવા માટે હાથ મિલાવ્યા

ભારતભરના લાખો જિયો વપરાશકર્તાઓ માટે કેન્વાના વિશ્વના અગ્રણી વિઝ્યુઅલ કમ્યુનિકેશન પ્લેટફોર્મને લાવવા માટે એક વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે, જે દરેક માટે સર્જનાત્મકતા અને તકને સુલભ બનાવવાના સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધારી રહી છે. આ ભાગીદારી તેના મૂળમાં મોટા પાયે ડિઝાઇનને દરેક સુધી પહોંચે તેવી બનાવવા માટે જિયોની અજોડ ડિજિટલ પહોંચને કેન્વાની એઆઇસચાલિત સર્જનાત્મકતા સાથે જોડે છે, જેનાથી નાના શહેરના વિદ્યાર્થી હોય કે વ્યવસાય ચલાવતા ઉદ્યોગસાહસિક હોય, કોઈપણ માટે વ્યાવસાયિક ગુણવત્તાવાળી સામગ્રી બનાવવાનું સરળ બને છે. સાથે મળીને જિયો અનેકેન્વા લાખો વધુ ભારતીયોના હાથમાં સર્જન કરવાની શક્તિ આપી રહ્યા છે. ફાયદા - 12 મહિના માટે પ્રીમિયમ કેન્વા, એકદમ મફ 12 મહિના માટે મફત:  પાત્રતા ધરાવતા જિયો ગ્રાહકો કોઈપણ વધારાના ખર્ચ વગર કેન્વાના પ્રીમિયમ ક્રિએટિવ ટૂલ્સ મેળવે છે.તમારું જિયો રિચાર્જ કેન્વાનો એક્સેસ નક્કી કરે છે: ₹399ના પ્લાનમાં કેન્વા પ્રો મળે છે. ₹349ના અને ₹349થી ઉપરના તમામ 2 GB/દિવસના પ્લાનમાં કેન્વા પ્રો લાઇટ મળે છે.સેકન્ડોમાં ક્લેમ કરો: માયજિયો એપ ખોલો → ઓફર પર ટેપ કરો → ડિઝાઇન કરવાનું શરૂ કરો. કોઈ છૂપા ચાર્જિસ નથી“સર્જનાત્મકતા એ ભારતની સૌથી મોટી તાકાતોમાંની એક છે. કેન્વા દ્વારા અમે લાખો ભારતીયોના હાથમાં વિશ્વ સ્તરીય, એઆઇ સંચાલિત ડિઝાઇન ટૂલ્સ મૂકી રહ્યા છીએ - જે મફત છે અને માયજિયો પર માત્ર એક ક્લિક દૂર છે - જેથી દરેક વિદ્યાર્થી, સર્જક, ઉદ્યોગસાહસિક અને નાનો વ્યવસાય ડિજિટલ ફર્સ્ટ ભારતમાં, તેમને જે ભાષામાં સૌથી વધુ અનુકૂળ હોય તેમાં સર્જન કરી શકે, શીખી શકે, આગળ વધી શકે અને કમાણી કરી શકે.” તેમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડના અધ્યક્ષ શ્રી કિરણ થોમસે જણાવ્યું હતું“ભારત કેન્વાના સૌથી ઝડપથી વિકસતા બજારોમાંનું એક છે અને અહીં અમે જે ગતિથી થતી પ્રગતિ જોઈ રહ્યા છીએ તે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતાના વિચારોને સાકાર કરનારા સ્થાનિક વ્યવસાયો, સર્જકો અને શિક્ષકોની સર્જનાત્મકતા અને મહત્વાકાંક્ષાને દર્શાવે છે. જિયો સાથેની ભાગીદારી એ ભારતમાં અમારી સફરનો એક રોમાંચક નવો અધ્યાય છે, જે દેશભરના લાખો વધુ લોકો સુધી કેન્વાની તાકાતને પહોંચાડવામાં અને કોઈપણ વ્યક્તિને સર્જન કરવા, વાતચીત કરવા અને તેમના વિચારોને સાકાર કરવા માટે તેમને સશક્ત બનાવવામાં મદદ કરે છે.” તેમ કેનવાના સહ-સ્થપક અને સીઓઓ ક્લિફ  ઓબ્રેક્ટે જણાવ્યું  હતું.પ્રોની જેમ ક્રિએટ કરો - ડિઝાઇનના અનુભવની કોઈ જરૂર નથ વિચાર કરવાથી લઈને ગણતરીની મિનિટોમાં  તૈયાર:  તમારા ફોન પરથી જ સ્કૂલ પ્રોજેક્ટ્સ, સોશિયલ પોસ્ટ્સ, પ્રેઝન્ટેશન્સ, માર્કેટિંગ સામગ્રી, તહેવારોની શુભેચ્છાઓ અને ઘણું બધું બનાવો.તમારી પસંદગીની ભાષામાં બનાવો: હિન્દી અને અનેક ભારતીય ભાષાઓથી સજ્જ, કેન્વા આત્મવિશ્વાસ સાથે સર્જન કરવાનું સરળ બનાવે છે.સર્જનાત્મકતા, એઆઇ દ્વારા સંચાલિત: ઉપયોગ માટે તૈયાર ટેમ્પ્લેટ્સથી લઈને સ્માર્ટ એડિટિંગ અને વન ટેપ ટૂલ્સ સુધી, જરાય સમય બગાડ્યા વિના ફર્સ્ટ ડ્રાફ્ટથી અંતિમ ડિઝાઇન સુધી પહોંચો.

ગાંધીધામ તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના ૩ કેન્દ્રો માટે સંચાલકોની તદન હંગામી જગ્યા માટેની અરજીઓ મંગાવાઈ

કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાનાં મધ્યાહન ભોજન યોજનાનાં કુલ ૦૩ કેન્દ્રો જેમાં ખારીરોહર કન્યા પ્રાથમિક શાળા-૪૦, માછીમાર વસાહત પં.પ્રાથમિક શાળા-૪૩, કીડાણા હા.સો કન્યા પં.પ્રા.શાળા-૬૧ ખાતે...

વીડી પુલિયા પર કાર ડીવાઇડરમાં ભટકાતાં યુવાનનું મોત

 અંજારના હનુમાન ગુફા વીડી પુલિયા પર કાર ડીવાઇડરમાં ભટકાતાં યુવાનનું મોત થયું હતું. જ્યારે ચાલકને ઇજાઓ પહોંચી હતી. મળતી માહિતી...

ભુજપુર નર્મદા કેનાલમાં શ્રમિક યુવાન ડૂબ્યો

ભચાઉ તાલુકાના ભુજપર નજીક કેનાલમાં ડૂબી જતાં મૂળ ગોધરાના 35વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું.મળતી માહિતી મુજબ ભુજપરમાં રતનઝિસંઘહ જાડેજાની વાડક્ષએ...

રવાપર ખાતે ત્રિદિવસીય ગણેશ વિસર્જનમાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટ્યો.. રવાપર ના રાજા ગણેશ ની ભક્તિમાં રંગાયુ રવાપર…

પ્રથમ દિવસે સિદ્ધિવિનાયક મંદિર ખાતે પૂજન આરતી બાદ ભવ્ય શોભાયાત્રા સંતવાણી..દ્રીતીય દિવસે ભગવાન શ્રી સત્યનારાયણની કથા રાસ ડાંડિયારાસ મહા આરતી...

નખત્રાણા ના ટોડિયા ગામે પરંપરાગત ઉત્સાહ સાથે સંપન્ન થયો ગણેશ મહોત્સવ: ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય આયોજન

નખત્રાણા ના ટોડિયા ગામે પરંપરાગત ઉત્સાહ સાથે સંપન્ન થયો ગણેશ મહોત્સવ: ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય આયોજન​નખત્રાણા , કચ્છ નખત્રાણા...

એસ.એસ.પી.એ હાઈસ્કૂલ,નિરોણા મધ્યે ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત ચિત્રસ્પર્ધા યોજાઈ.

આજરોજ એસ.એસ.પી.એ હાઇસ્કુલમાં શાળાના આચાર્યશ્રી ડૉ. વી. એમ. ચૌધરીસાહેબનાં માર્ગદર્શન હેઠળ ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત વિદ્યાર્થીમાં સર્જનાત્મકતા, રાષ્ટ્રીય વિકાસ પ્રત્યેની...

 HTAT મુખ્ય શિક્ષક સંવર્ગ અને પ્રાથમિક શિક્ષણના પ્રશ્નો અંગે શિક્ષણ મંત્રીશ્રી, શિક્ષણ સચિવ શ્રી, પ્રાથમિક નિયામક શ્રી તથા અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક સંપન્ન.

મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘ અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા ફળદાયી રજુઆતને આવકાર એચ.ટાટ શૈક્ષિક મહાસંઘ ગુજરાતે મુખ્ય શિક્ષકોની...