Breaking News

Crime News

Election 2022

રાહુલ : જ્ઞાનેશ જેલ જશે; મોદી-શાહ સામે કાર્યવાહી થશે

દેશના ચૂંટણીપંચ તેમજ દેશની સરકારમાં શાસન પરિવર્તન નહીં થાય, ત્યાં સુધી પગ વાળીને બેસવાના નથી, તેવી પ્રતીતિ કરાવતા છેલ્લા 25...

હાજીપીર રણમાંથી પાકિસ્તાની આરોપી ઝડપાયો

સંવેદનશીલ ગણાતા સરહદી કચ્છ જિલ્લાની આંતરરાષ્ટ્રીય સીમા પર સીમા સુરક્ષા દળ દ્વારા રાખવામાં આવી રહેલી બાજ નજર વચ્ચે વધુ એક...

કચ્છ જળસીમાએ ઇબ્રાહીમ બેટ પર રઝળતાં ચરસનાં 10 પેકેટ મળ્યાં

સંવેદનશીલ સરહદી લખપત તાલુકાના દરિયાઈ ક્રીક વિસ્તારમાંથી ફરી એકવાર કેફી દ્રવ્યોનો જથ્થો ઝડપાયો છે.સૂત્રો પરથી મળતી માહિતી રવિવારે દરિયાઈ ક્ષેત્રમાં...

પધ્ધર કંપની સાથે 97.28 લાખની છેતરપિંડી

ભુજ તાલુકાના પધ્ધર આવેલી લિગ્નાઈટ કોલસાનો વ્યવસાય કરતી કંપની પાસેથી મહેસાણાની કંપનીએ લિગ્નાઇટ કોલસો ખરીદ્યા પછી રૂપિયા ન આપતાં ડાયરેક્ટરો...

મીઠી રોહરમાં ભાગીદાર સાથે 3.37 કરોડની ઠગાઈ

અહીંના મીઠી રોહરમાં લાકડાંની ભાગીદારીની આડમાં રૂા. 3,37,04,452ની મસમોટી ઠગાઇ અને વિશ્વાસઘાત આચરવા અંગેનો ગંભીર ગુનો પોલીસ મથકે નેંધાયો છે.સૂત્રો...

નિરોણામાં શિકાર કરવા નીકળેલો ઈસમ દેશી બંદૂક સાથે પકડાયો

નખત્રાણા તાલુકાના નિરોણાની સીમમાં શિકાર કરવા નીકળેલા શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી અગાઉ છારીઢંઢ વિસ્તારમાં વિદેશી યાયાવર...

શિકારપુરમાં દેશી બંદૂક સાથે ઈસમની અટક

ભચાઉ તાલુકાના શિકારપુરમાં એક મકાનમાંથી પોલીસે દેશી બંદૂક સાથે શખ્સને પકડી પાડયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી સામખિયાળી પોલીસની એક ટીમ...

મોટા સલાયામાં હુમલા અંગે સામા પક્ષે માર માર્યાની ફરિયાદ

ગત તા. 29/10ના રાતે માંડવીના મોટા સલાયામાં વડીલોપાર્જિત મિલકત સંબંધે બે પક્ષો વચ્ચે થયેલી મારામારી અને હુમલાના બનાવમાં સામા પક્ષે...

ત્રણ આરોપી ગેરહાજર : ગાંધીધામમાં 63 હજારનો દારૂ જપ્ત

ગાંધીધામ શહેરના જૂની સુંદરપુરી વિસ્તારમાં આવેલા બે મકાનમાં એલસીબી અને સ્થાનિક પોલીસે બે જુદી-જુદી કાર્યવાહી કરીને રૂા. 63,535નો દારૂ જપ્ત...

ભુજમાં જુગાર રમતા મહિલા સહિત પાંચ 4.46 લાખની રોકડ સાથે જપ્ત

ભુજ શહેરની ઓધવ વંદના સોસાયટીમાં ઘરની પાછળ ખુલ્લા વરંડામાં જુગાર રમતા એક મહિલા સહિત પાંચને પોલીસે ઝડપી પાડયા હતા.સૂત્રો પરથી...