ભચાઉ ટાઉન વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા બાબતે રજૂઆત
https://www.youtube.com/watch?v=EaVNKcpqvmA
https://www.youtube.com/watch?v=EaVNKcpqvmA
https://www.youtube.com/watch?v=OroeAyuQb1Q
https://www.youtube.com/watch?v=oZnyrXKjLdY
https://www.youtube.com/watch?v=NbwMR-SBaB0
https://www.youtube.com/watch?v=3gl1a-fPVyY
copy image અંજાર તાલુકાના ચંદ્રનગર ખોખરામાં બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. મારામારીના આ બનાવમાં બંને પક્ષના ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી હતી. ચંદ્રનગર ખોખરાના રબારીવાસમાં રહેનાર શખ્સએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી ગામમાં વડવાળા નામની પાન-મસાલાની દુકાન ચલાવે છે . ગત તા. 1/6ના સાંજના ફરિયાદી તથા તેમના મિત્ર દુકાને હતા ત્યારે બાજુની દુકાનવાળા આરોપી અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી ત્યાં આવી ફરિયાદીને લાકડી મારવા જતાં તેના મિત્રએ હાથ આડો કરતાં તેને લાકડી લાગી હતી. બાદમાં આ બંનેને માર મારવામાં આવ્યો હતો. થોડીવારમાં બે શખ્સો પણ ત્યાં આવી ધોકા વડે હુમલો કર્યો હતો. બાદમાં આરોપી કાર લઇ આવી ફરિયાદી તથા તેના મિત્ર પર જીવ લેવાના ઇરાદે ચડાવવા જતાં ફરિયાદી હટી ગયા હતા જ્યારે તેના મિત્રને તેમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે રાડારાડ થતાં અરોપી નાસી ગયા હતા. ઘવાયેલા આ બંનેને સારવાર અર્થે લઇ જવાયા હતા. બીજીબાજુ...
copy image અમદાવાદમાં સીંધુભવન હોલ ની બાજુમાં, જાહેર રોડ ઉપર, આ કામના ફરીયાદી ની વિરુધ્ધ માં ક્રિકેટ સટ્ટા બેટીંગનો ગુન્હો...
copy image ભુજના હરિપર રોડ પોલીસ લાઇનમાં એકસાથે પાંચ ઘરનાં તાળાં તોડી ત્રણ ઘરમાંથી રૂા. 4.88 લાખના દાગીના અને રોકડની ચોરી કરી પોલીસને રીતસરનો પડકાર ફેંક્યાનો બનાવ સામે આવ્યો છે. આ ચોરીના પડકારરૂપ બનાવ અંગે બી-ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. આર.જે. ઠુમ્મરનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, રાતથી સવાર દરમ્યાન હરિપર રોડ સિટી પોલીસ લાઇનમાં પાંચ મકાનનાં તાળાં તૂટયાં હતાં, જેમાં ત્રણ મકાનમાં ચોરી થયાનું સામે આવ્યું હતું અને એક ઘર માલિક બહારગામ હોવાથી તેના મકાનમાંથી કેટલી મતા ચોરાઇ છે તેની વિગતો હવે પછી મળશે. જ્યારે ત્રણેક ઘરમાંથી 4.88 લાખની મતા ચોરાઇ છે અને એક ઘરમાંથી કંઇ ન ગયાનું બહાર આવ્યું છે. ચોર ઇસમના સગડ મેળવવા પોલીસે પ્રયાસો આદરી દીધાનું તેમણે જણાવ્યું હતું. દરમ્યાન, શખ્સનાં મકાનમાં થયેલી આ ચોરી અંગે તેના બનેવીએ નોંધાવેલ ફરિયાદ અનુસાર તેમના સાળાના મકાનનો નકૂચો તોડી...
ગાંધીધામના ગળપાદરમાં આવેલા કારના શો રૂમમાં કામ કરતા ચાર કર્મચારીઓએ ગ્રાહકોના રૂપિયા પોતાનાં ખાતાંઓમાં જમા કરાવી બારોબાર ચાંઉ કરતાં બનાવ અંગે રૂા. 37,16,474ની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ હતી. ગળપાદરમાં આવેલ બી. એમ. ઓટોલિન્કમાં મેનેજર તરીકે કામ કરનાર મહિલા તથા શો રૂમમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા બે શખ્સો , ગાડીઓમાં ડ્રાઇવર તરીકે કામ કરતા શખ્સ તથા જૂની ગાડીઓનું લે-વેચનું કામ કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી તા. 27/5ના શો રૂમના બેંક ખાતાંની તપાસ કરતાં એકાઉન્ટન્ટનું કામ કરતાં શખ્સ શો રૂમમાં આવતા ગ્રાહકોના પૈસા પોતાના સંબંધી તથા મિત્રના ખાતાંમાં જમા કરાવી દીધા હોવાનું બહાર આવ્યું હતું. ...
copy image ત્રણેક માસ પૂર્વે ફેબ્રુઆરીના અંતમાં અબડાસા-ભાચુંડા સબ સ્ટેશનના નલિયા-નેત્રા જતા કુણાઠિયા-તેરા રોડની વીજ લાઇન પરથી 90 હજારના વાયરની ચોરી થઇ હતી. નાસતા ફરતા આરોપી મૂળ ઉત્તરપ્રદેશ હાલે ભુજ રહેતા આરોપી ને પેરોલ ર્ફ્લો સ્ક્વોર્ડે ભુજના જ્યુબિલી સર્કલ પાસેથી બાતમીના આધારે ઝડપી નલિયા પોલીસને સોંપ્યો છે.