Breaking News

Crime News

Election 2022

 ભુજ શહેરના છઠ્ઠીબારી રીંગ રોડ,વ્હાઇટ બીલ્ડીંગ પાસે એક શખ્સે કેફી પીણું પીધેલ હાલતમાં ઝડપાયો.

 તા.૨૨.૧.૧૮ : નો બનાવ  ભુજ શહેરના છઠ્ઠીબારી રીંગ રોડ,વ્હાઇટ બીલ્ડીંગ પાસે અનીલ બાબુલાલ પુરોહિત નામના શખ્સે પોતાના કબ્જાની હોન્ડા કંપનીની...

ભુજ શહેરમાં શ્રી રબારી સમાજ તથા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજીત અગિયારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું.

ભુજ શહેરના શ્રી રબારી સમાજ તથા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજીત અગિયારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિતે...

ભુજ શહેરના કોંગ્રેસના પ્રમુખશ્રી અઝીઝ એ ખત્રીએ આશાપુરા રીંગ રોડ થી ઘાંચી ફળિયા,સોનીવાળ જેવા અનેક વિસ્તારો તમામ સામાન્ય સુવિધાથી વંચિત હોવાના કારણે ભુજ નગરપાલિકા ના ચીફ સાહેબશ્રીને કરી રજૂઆત.

અઝીઝ એ.ખત્રીએ ભુજ નગરપાલિકાના ચીફ સાહેબશ્રીને રજૂઆત કરતાં જણાવ્યુ હતું કે, ભુજમાં આશાપુરા રીંગ રોડ, ઘાંચી ફળિયો,સોનીવાળ,મણિયાર ફળિયો,જૂની મચ્છી પીઠ...

સંજયલીલા ભાંણસાલીની ફિલ્મ પદ્માવત ને રીલીઝ મુદ્દે મુંદરા તાલુકાના કરણી સેનાના પ્રમુખ ધ્રુવરાજ ચુડાસમાએ થીયેટરના માલીકને આ ફિલ્મ ન લગાડવા માટે ચેતવણી સાથે ચીમકી આપી.

સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતની રીલીઝ મુદ્દે સુપ્રીમ કોર્ટ લીલીઝંડી આપી દીધા બાદ પણ કચ્છમાં ફિલ્મની રીલીઝ મુદ્દે ઠેર-ઠેર વિરોધ વ્યક્ત...

મહેશ્વરી મેઘવાળ સમાજના ચાલી રહેલા પવિત્ર માઘ સ્નાનના વ્રત ધારીઓએ આદેલ ચોથના સ્નાન માટે મોટી સંખ્યામાં વ્રત ધારીઓએ લૂણીના લુણંગ ધામે લીધો લ્હાવો.

મહેશ્વરી મેઘવાળ સમાજના ચાલી રહેલા પવિત્ર માઘ સ્નાનના વ્રતધારીઓએ આદેલ ચોથના સ્નાન માટે મોટી સંખ્યામાં વ્રતધારીઓએ લૂણીના લુણંગ ધામે લ્હાવો...

નખત્રાણા તાલુકાના યક્ષમાં ૨.૮૩ લાખનો ઇંગ્લીસ શરાબ ઝડપાયો.

નખત્રાણા તાલુકાનાં દેવપર યક્ષ ખાતે કારમાંથી ૨.૮૩ લાખનો ઇંગ્લીસ શરાબ ઝડપી પાડવામાં આવ્યો છે. આ બનાવમાં એક શખ્સને ઝડપી પાડવામાં...

રાપર તાલુકાનાં બાદરગઢમાં બંધ મકાનોના તૂટ્યાં તાળા.

વાગડ પંથકના રાપર તાલુકાનાં બાદરગઢ ગામે તસ્કરોએ સામૂહિક આક્રમણ કરીને સંખ્યાબંધ મકાનોના તાળા તોડ્યા હતા. આ બનાવમાં ૮ જેટલા મુંબઈગરાઓના...

ભુજ તાલુકાનાં લોરિયા પાસે બેદરકારી રીતે ગાડી ચલાવતા એક ભેંસનું મોત, ને એકને સામાન્ય ઇજાઓ થઈ.

ભુજ તાલુકાનાં લોરિયા પાસે કાર ચાલકે ગત રાત્રિના સમયે એક ભેંસને હડફેટે લેતા તેને મોત નીપજવ્યું હતું. અને બીજી ભેંસને...

ભુજ શહેરના કેમ્પ વિસ્તારમાં જુની અદાવતના કારણે યુવકની કરાઇ હત્યા.

ભુજના કેમ્પ વિસ્તારમાં અગાઉ કોઈ વાતનો મનદુ:ખ રાખીને આજે ૧૨:૩૦ વાગ્યાના અરસામાં મુસ્લિમ યુવકની છરી વડે ઘા મારીને હત્યા કરી...