ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીનો ગુનો ડીટેકટ કરી આરોપી તથા મોટર સાયકલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ કચ્છ, ગાંધીધામ
બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબશ્રી, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા...