બારડોલીના સાંસદ પ્રભુ વસાવા ઝાલોદના ત્રણ દિવસના રાજકીય પ્રવાસે : ચાકલિયા મુકામે આદિવાસી પરંપરાગત નૃત્ય સાથે તેમનું સ્વાગત કરાયું : ચાકલિયા મુકામે ભજન ડાયરામાં વાજિંત્ર વગાડી ભાગ લીધો
તા. 03/06/2022 ના રોજ બારડોલીના સાંસદ પ્રભુ વસાવા ઝાલોદના રાજકીય પ્રવાસે આવ્યા હતા, પ્રભુ વસાવાનું સ્વાગત ચાકલિયા મુકામે પૂર્વ ડી.જી.પી....