અંજાર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં ફરાર શખ્સને કાલાવડ રોડ રજવાડી રેસ્ટોરન્ટ પાસેથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પકડયો
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સપેકટર વી.જે.જડેજા તથા ટીમના માણસો એ.એસ.આઇ.જયેશભાઇ પી.નિમાવત, ચેતનસિંહ વી.ચુડાસમાં તથા રાજદિપસિંહ ડી.ગોહીલ તથા પો.હેડ કોન્સ.હિતેન્દ્રસિંહ પી.ઝાલા...