Breaking News

Crime News

Election 2022

ભુજ સ્ટેશન રોડથી રીક્ષામાંથી થયેલ રોકડ રૂપીયાની ચોરીના વણશોધાયેલા ગુનાને શોધી કાઢી ત્રણ બાળકિશોરોને પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલિયા સાહેબ,બોર્ડર રેન્જ,ભુજ તથા શ્રી સૌરભસિંઘ સાહેબ, પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ,ભુજવાસીનાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ...

સોની ફળીયામાં બે ફ્લેટમાં ચોર ત્રાટક્યા, દાગીના અને મોપેડ પણ તસ્કરી કરી ગયા

શહેરના કોટ વિસ્તારના સોની ફળીયામાં ત્રાટકેલા તસ્કરોએ બે ફ્લેટને નિશાન બનાવી સોનાના દાગીના અને રોકડ મત્તા મળી કુલ રૂ. 1.66...

મોરબીના રાજપર ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા, ૧.૧૭ લાખનો મુદામાલ કબ્જે

મોરબીના રાજપર ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં દરોડો કરીને એલસીબી ટીમે જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડીને ૧,૧૭,૫૦૦ ની કિમતનો...

વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાંથી યુવાનનું બાઈકની તસ્કરી

વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાંથી યુવાનનું બાઈક તસ્કરી થયાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં લખાવાઈ છે. મળતી માહિતી અનુસાર વાંકાનેરના ગારીયા ગામે...

વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં કોન્ટ્રાક્ટરના બંધ મકાનમાં તસ્કરી

વઢવાણમાં ગણપતિ ફાટસર મથુરાપાર્ક સોસાયટીમાં રહેતો પરિવાર ઘર બંધ કરીને હૉસ્પિટલ ગયો હતો. ત્યારે રાત્રિના અરસામાં તસ્કરો અંદાજે રૂ.50 હજારની...

નાલીયા માંડવી પાસે કારમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ પકડાયો

ઊનાના નાલીયા માંડવી ગામ પાસે દિવથી આવતી કારને રોકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલનાં જથ્થા સાથે એક ઈસમને પકડી...

થરાદના જાણદી પાસે કારની ટક્કરથી બાઈકચાલકનું મૃત્યુ

થરાદના જાણદી-ભોરોલ ત્રણ રસ્તા પર બેફામ કારચાલકે પાછળથી ટક્કર મારતાં બાઇક પર આવી રહેલા જાણદી ગામના યુવકનું મૃત્યુ થયું હતું....