Breaking News

Crime News

Election 2022

પૂર્વ કચ્છમાં વાતવરણમાં પલ્ટોરાપરના ભીમાસર વરસાદી ઝાપટા

પૂર્વ કચ્છમાં વાતવરણમાં પલ્ટોરાપરના ભીમાસર વરસાદી ઝાપટાકડકડતી ઠંડી વચ્ચે વરસાદનું આગમનકમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફેલાયુંગુજરાતના અનેક વિસ્તારોમાં આજ...

કચ્છ બોર્ડર રેન્જ આઈજીના ઘરમાં હવે લોખંડના સળિયા ભરેલું ટ્રેલર ઘુસી ગયું

કચ્છ બોર્ડર રેન્જ આઈજીના ઘરમાં હવે લોખંડના સળિયા ભરેલું ટ્રેલર ઘુસી ગયું પ્રાંગણની દીવાલ તોડીને ટ્રેલર અંદર ઘુસી ગયું મહિના...

આગ બુઝાવવાની કામગીરી દરમિયાન હાથમાં સેફ્ટી બોટલ ફાટતાં રેલવે કર્મીનું મોત

ગાંધીધામ રેલવે પીટ લાઇન પાસે સૂકા ઝાડમાં લાગેલી આગ બૂઝાવી રહેલા રેલવે કર્મીના હાથમાં રહેલી ફાયર સેફ્ટી બોટલ ફાટતાં ગંભીર...

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જેમાં ઘટનાસ્થળે જ હર્ષ દાવડા નામના યુવાનનું મોત નીપજ્યું હતું. ઓવરબ્રિજ નજીક મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર કામગીરી ચાલી રહી છે....

ગાંધીધામમાં દબાણ દૂર કરવા ગયેલા ડીપીએના કર્મચારીઓ સાથે બબાલ

ગાંધીધામ સંકુલમાં છેલ્લા લાંબા સમયથી બેરોકટોક રીતે દબાણની પ્રવૃત્તિ' વધી રહી છે. આ ગેરકાયદેસરની ગતિવિધિ ઉપર નિયંત્રણ લાદવા માટે ડીપીએ...

આદિપુર પોલીસે 31 મોટરસાઈકલ ચોરીનો ભેદ ઉકેલી ત્રણને પકડયા

આદિપુર પોલીસ ટીમે 31 મોટરસાઈકલ ચોરીનો ભેદ ઉકેલીને ત્રણ ઈસમની ધરપકડ' કરી હતી. આદિપુર પોલીસ ટુકડી વાહન તપાસ દરમ્યાન પોકેટ...

ચોરે બંધ કંપનીમાં પ્રવેશી રૂ.1,05,000ની મોટરોની ચોરીને અંજામ આપ્યો

કંડલા ફ્રી ટ્રેડ ઝોન સેક-2 પ્લોટ નં.37 મધ્યે આવેલ યુરો ટરાઉઝર્સ મેનીફેક્ચરિંગ પ્રા.લી.કંપનીમાં ચોર સાઈડ વાળા ગેટ વડે અંદર પ્રવેશી...

ગાંધીધામમાં પાર્ક કરેલ એક્ટિવાની ઉઠાંતરી થતાં ફરિયાદ નોંધાઈ

આ અંગે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ચુનારામ અચલારામ ચૌધરીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓએ પોતાની માલિકીનું એક્ટિવા તા.20-1ના રાત્રિના...

ભચાઉના યુવક પાસેથી વ્યાજના નાણાંની માંગણી કરી ધમકીઓ આપતા 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

આ અંગે રામમંદિરવાસ ભવાનીપુર ભચાઉમાં રહેતા ગોવિંદભાઈ ભાણજીભાઇ પ્રજાપતીએ જયદેવ દિનેશભાઈ રાજગોર, જીગર દિનેશભાઈ રાજગોર તથા વામકા ગામના હિતેન્દ્રસિંહ નવુભા...

ભુજમાં યુવકને માર-મારી ધમકી આપતા 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ભુજમાં 4 શખ્સો યુવકને તું કેમ પોલીસમાં અરજી આપે છે કહી ગાળો આપી પૈસાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી...