બોટાદ તાલુકાના મોટી વિરવા ગામેથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી બોટાદ એસ.ઓ.જી. તથા પેરોલ ફર્લો સ્કોડ તેમજ પાળીયાદ પોલીસની ટીમ
અશોક કુમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા એન.ડીપી.એસ.ના ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપવામાં આવેલ હોય જે સુચના અન્વયે...