અગાઉ ખુન કેસમાં પકડાયેલ અને ભાવનગર જિલ્લામાંથી તડીપાર થયેલ ઇસમ શહેજાદ ઉર્ફે આને ઝીણાને ફાયર આર્મ્સ દેશી તમંચા સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.
ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર જીલ્લા એસ.ઓ.જી.શાખાને જીલ્લામાં ગેરકાયદેસર...