Breaking News

Crime News

Election 2022

રાજકોટમાં પત્નીની હત્યા કરનાર બિલ્ડર પતિ સહિત બેની અટક

કોઠારીયા રોડ પર નવી સાઈટમાં પત્નીને લઈ જઈ પતિએ સળિયાના ચાર ઘા ફટકારી હત્યા નિપજાવ્યા બાદ લાશને કારની ડેકીમાં નાખી...

૨ાજયમાં માત્ર 11 સ્થળે 0.5 ઇંચ ઉપ૨, અન્ય 63 તાલુકામાં 8 મીમી સુધી વ૨સાદ પડ્યો

૨ાજકોટ, સમગ્ર સૌ૨ાષ્ટ્ર-કચ્છમાં છુટાછવાયા કે સાર્વત્રિક હળવા મધ્યમ વ૨સાદનો દૌ૨ છેલ્લા ૨૪ કલાક પણ ચાલુ ૨હેતા આજે સવા૨ે ૬ વાગ્યે...

બનાસકાંઠામાં પછાત જાતિના યુવકનો નગ્ન મૃતદેહ ગામના મંદિર નજીકથી મળી આવ્યો, 6ની અટક

બનાસકાંઠા જિલ્લાના રવિ ગામ ખાતે યુવકનો મૃતદેહ નિર્વસ્ત્ર અવસ્થામાં મળી આવ્યો છે. પોલીસ ફરિયાદ પ્રમાણે, ગુરુવારે રાત્રે મૃતક પિન્ટુ ગલચરનું...

જમીનમાં દટાયેલ શંકાસ્પદ લાશની ઓળખ શોધી હત્યાનો ભેદ ઉકેલતી નખત્રાણા પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબીયા સાહેબ પશ્રિમ -કચ્છ ભુજ નાઓની...

રાજકોટમાં કોરોનાએ વધુ 3નો ભોગ લીધો

રાજકોટ: કોરોનાનીમહામારીમાં રોજબરોજ નવા પોઝિટિવ કેસ સામે આવતા જાય છે અને સાથોસાથ મૃત્યુ આંક પણ વધતો જાય છે.રાજકોટ શહેરની સિવિલ...

દાંતીવાડામાં રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 2નાં મોત નિપજ્યાં

બનાસકાંઠાના દાંતીવાડા નજીક રીક્ષા અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યાં...

નવી મુંબઈના કવોરન્ટીન સેન્ટરમાં કોરોના પોઝિટિવ મહિલા પર દુષ્કર્મ

મહારાષ્ટ્ર્રમાં કોરોનાના સૌથી વધારે કેસ છે. લોકોમાં લક્ષણો દેખાય તો તેમને કવોરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવી રહ્યા છે. નવી મુંબઈના એક...

બેંગલોરમાં સૌથી મોટી કોરોના હોસ્પિટલમાં વેન્ટિલેટર પર 97% દર્દીઓનાં મોત થયા

કર્ણાટકના બેંગ્લોરમાં કોરોના વાયરસની સારવાર કરતી સૌથી મોટી હોસ્પિટલમાં ઈટાલી કરતા ખરાબ પરિસ્થિતિ છે. અહીંયા વેન્ટિલેટર પર 97 ટકા કોરોના...

રાજકોટમાં શરાબની 288 બોટલ સાથે બે ને ઝડપી પડાયા

ભક્તિનગર પોલીસ મથકે નોંધનિય કામગીરી કરનાર પીઆઇ વી.કે. ગઢવીની બદલી થતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો ચાર્જ સાંભળ્યો છે. ચાર્જ સાંભળતા જ...

ભુજ-માધાપર અને મથલમાં જુગારીઓ પર પોલીસના દરોડા

ભુજ:ભુજ માધાપર અને નખત્રાણાના મથલમાં પોલીસના દરોડાઓમાં 6 મહિલા અને નવ પુરૂષો 35,100ની રોકડ સાથે ઝડપી લેવાયા હતા. ભુજના ડાંડા...