Breaking News

Crime News

Election 2022

ભારતીય વાયુ સેનાએ ગાંધીનગર ખાતે અદ્રશ્યમાન એવા કોરોના વાયરસ સામે લડી રહેલા કોરોના વોરિયર્સનું અનોખી રીતે સન્માન કર્યું

ભારતીય વાયુ સેના ( એરફોર્સ ) દ્વારા આજે સમગ્ર દેશમાં અદ્રશ્યમાન એવા કોરોના વાયરસ સામે લડી રહેલા કોરોના વોરિયર્સનું સન્માન...

ગીર-સોમનાથ જિલ્લા કન્ટેનમેન્ટ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી

૩૩ ટીમો દ્વારા આરોગ્ય તપાસણી, ૪૮ લોકોના સેમ્પલ લેવાયા તમામ નેગેટીવ ગીર-સોમનાથ તા. -૦૩, ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ સંક્રમણને અટકાવવા લોકડાઉન...

કોરોના સામેના જંગમાં જનસહયોગીનું પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણાએ કર્યું અભિવાદન

???????????????????????????????????? કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં રાજકોટ જિલ્લા પોલીસે જનસમાન્યમાં રહેલી પોલીસ અંગેની છાપને ઘરમુળથી બદલી નાખી છે. લોકડાઉનમાં નિયમોની કડક...

સરહદ ની સુરક્ષાના યોદ્ધાઓ એ કોરોના સંકટમાં જીવન અને આરોગ્યની સુરક્ષાના લડવૈયાઓ ને આપી સંગીતમય સલામી…

જયહિન્દ:વડોદરા કે સભી કોરોના વોરિયર્સ કો ભારતીય સેના કા સલામ...29મી એર ડિફેન્સ રેજીમેંટ એકમની બેન્ડ વાદક ટુકડીએ સયાજી હોસ્પિટલના પ્રાંગણમાં...

ભુજ તાલુકાના કનૈયાબે નજીક આવેલી AMW કંપનીમાં પગારના મુદ્દે કંપનીના કર્મચારીઓ હડતાલ ઉપર

કોરોનાં વોર્ડમાં સેવારત નર્સ રૂકશાનાબેનની કહાની

દર્દિનારયણની સેવા એ જ સંતોષ જૂનાગઢ, તા ૦૨ રૂ. ૫૦૦ કરોડ ઊપરાંતનાં ખર્ચે નિર્મિત જૂનાગઢની અદ્યત્તન મેડિકલ કોલેજ સલંગ્ન સિવિલ...

સમગ્ર રાજયના ખેડુતોની માંગને ધ્યાને લઈ સત્વરે એરંડાની ટેકાના ભાવે ખરીદી કરવા અંગે રાપર ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન ભચુભાઈ આરેઠીયા ની રજુઆત.

રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા દ્વારા ગુજરાત રાજયના કૃષિ મંત્રી આર.સી.ફળદુજી તથા માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સહિત વિપક્ષી...

અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી અને તેમના ધર્મપત્ની આવ્યા કોરોનાની ઝપેટમાં, SVP હોસ્પિટલમાં કરાયા દાખલ

અમદાવાદમા કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 374 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 28 લોકોના મોત થયા...

ભાવનગરમાં કેસોમાં આવ્યો અચાનક ઉછાળો, એક સાથે 17 પોઝિટીવ નોંધાતા આરોગ્ય તંત્રમાં મચ્યો ખળભળાટ

ગુજરાતમાં વધતા જતા કોરોનાને કેસ વચ્ચે ભાવનગરમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. અને એક સાથે 17 પોઝિટિવ કેસ સામે...

ખોડિયાર નગર વિસ્તારમાં જુગાર રમી રહેલા 3 ખેલીને 12 હજાર રોકડ સાથે ઝડપી પાડતી ગાંધીધામ એ ડિવિજન પોલીસ

ગાંધીધામમાં ખોડિયાર નગર વિસ્તારમાં જુગાર રમી રહેલા ત્રણ ખેલીઓને પોલીસે રૂ.12 હજાર રોકડ સાથે પકડી લઇ તેમના વિરૂધ્ધ ગુનો નોંધી...