Breaking News

Crime News

Election 2022

સેવા મેરા યોગદાન અંતર્ગત સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ ખાવડા CHCની મુલાકાત લીધી

સેવા મેરા યોગદાન અભિયાન અંતર્ગત કચ્છ-મોરબી લોકસભા મતવિસ્તારના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC)ની મુલાકાત લીધી હતી.        ...

કચ્છના આકાશેથી વરસાદની વિદાય વેળા આવી!

કચ્છની ધરતી પર એક અલગ જ પ્રકારની સવાર ઉગી છે. જે બારાને રહેમત (વરસાદ) 7મી જુલાઈના દિવસે ધમાકેદાર એન્ટ્રી સાથે...

આધોઇમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

આધોઇ ગામની ઉદેપુર પ્રાથમિક શાળા ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રીના સુપરવિઝન હેઠળ સેવા સેતુ કાર્યક્રમના બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું....

વોંધમાં સઘન IEC અભિયાન-3.0 અંતર્ગત HIV, TB, હિપેટાઇટિસ અને લેપ્રસી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વોંધ ની સરકારી હાઇસ્કૂલ ખાતે રાષ્ટ્રીય AIDS અને STD નિયંત્રણ કાર્યક્રમ (NACP) અંતર્ગત સઘન IEC અભિયાન-3.0 હેઠળ HIV/AIDS, ટીબી, હિપેટાઇટિસ,...

લ્યુક વિલિયમ્સ WPL માટે મુંબઈ ઇન્ડિયન્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત

મુંબઈ, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬: મુંબઈ ઈન્ડિયન્સે જાહેરાત કરી છે કે લિસા કીટલીએ મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ તરીકેની તેમની ભૂમિકા છોડી...

ફરી અંબાણી પાછળ, અદાણી ઉત્તમ

નવી દિલ્હી હારુન ઇન્ડિયાએ 2026ના ધનિકોની જાહેર કરેલી યાદી મુજબ અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણી અને તેમનો પરિવાર ફરી એકવાર...

`સર’ મુદ્દે ચૂંટણીપંચમાં મતભેદોના હેવાલથી હોબાળો

એસઆઈઆર મુદ્દે ચૂંટણીપંચમાં મોટા પાયે મતભેદોના મીડિયા હેવાલોએ સનસનાટી મચાવી દીધી છે અને રાજકીય ઘમસાણ મચ્યું છે. સૂત્રો પરથી મળતી...

આદિપુરમાં 3.26 લાખના હેરોઇન સાથે ઈસમ ઝડપાયો

આદિપુર નજીક મલયાલમ નગર  ત્રણ રસ્તા પાસે ક્રેનચાલકને પકડી પાડી પોલીસે તેની પાસેથી રૂા. 3,26,000નું હેરોઇન જપ્ત કર્યું હતું.સૂત્રો પરથી...

દયાપર ગ્રા.પં.માં 24 લાખની તફડંચીનો આક્ષેપ

દયાપર તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે પવનચક્કીઓ દ્વારા વીજપોલ, રસ્તા અને પવનચક્કીના પોઇન્ટ માટે સમિતિને અપાતી રકમમાંથી સરપંચના પતિએ 24...

મીઠી રોહરમાં પાણીના ટાંકામાં પડી જતાં બાળકીએ અકાળે જીવ ખોયો

અહીંના મીઠીરોહર ઈન્દિરા નગરમાં રહેનાર કિશોર રમતાં રમતાં પાણીના ટાંકામાં પડી જતાં અકાળે જીવ ખોયો હતો. મીઠી રોહરના ઈન્દિરાનગરમાં ગઈકાલે...