Breaking News

Crime News

Election 2022

પદમપુર ગામ મા ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારાકન્યા કેળવણી મહોત્સવઅને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ

નખત્રાણા ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નખત્રાણા તાલુકાની સંગઠન નિર્માણ માટે ની મિટિંગ રાખવામાં આવી

લાકડિયા નજીક અજાણ્યા વાહન અડફેટે બાઇક ચાલક ઘાયલ થતા ફરિયાદ નોંધાઇ

copy image અંજાર ભચાઉ તાલુકાના લાકડિયા પાસે હાઇવે પર પૂરપાટ જતા અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતાં બન્ને પગમાં...

મોટી ખોંભડીમાં સાપે ડંખ મારતા યુવાનનું  સારવાર હેઠળ મોત

copy image સર્પ પકડવા માટે અનુભવી એવો મોટી ખોંભડીનો આશાસ્પદ યુવાન પરેશ છગનલાલ વાઘેલા સર્પ પકડીને સીમમાં મુકવા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં આ  જ કાળોતરાએ તેને દંશ મારતા સારવાર હેઠળ તેનું મોત નિપજ્યું હતું. આથી પંથકમાં અરેરાટી પ્રસરી  છે. નખત્રાણા પોલીસ સ્ટેશને આ ઘટના અંગે નોંધાયેલ ફરિયાદ  મુજબ મોટી ખોંભડીના પરેશ  છગનલાલ  વાઘેલા(ઉ.વ. 29)  ગત શુક્રવારની રાતના અરસામાં નાની ખોંભડી ગામે હરિભાઈ સામતભાઈ દાફડાના ઘરે કાળોતરો સર્પ નીકળતા તેને પકડવા ગયા અને સર્પને પકડી અન્યત્ર સીમતળ વાડીમાં છોડી મૂકવા જતા રસ્તામાં સર્પ તેને ... તો. રાત્રે 11 વાગ્યાના સમયે તેની તબિયત લથડતાં સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો ત્યાં સારવાર હેઠળ રાત્રે  2.40 વાગ્યે તેણે દમ તોડયો હતો.  પ્રાપ્ત માહિતી મુજબ હતભાગી પરેશ સર્પ પકડવાના કામનો અનુભવી હતો. આશાસ્પદ શ્રમિકના હજી લગ્ન પણ થયા ન હતા. ઘટનાને પગલે નખત્રાણા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો...

અંતરજાળમાં આકાશી વીજળી પડતા યુવાનનું મોત

copy image કચ્છમાં વીજળીનાં કડાકા, ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર રાજ્ય સહિત એવામાં ગાંધીધામ...

ચિત્રોડમાં ભાઈ-ભત્રીજાએ હુમલો કરતાં યુવાનને ઈજા

copy image  રાપર તાલુકાના ચિત્રોડ (બાલાસર)માં ખેતરમાં આવવા મુદ્દે બોલાચાલી કરી ભાઈ અને ભત્રીજાએ હુમલો કરતાં યુવાનને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. ચિત્રોડ (બાલાસર)માં રહેનાર ફરિયાદી કરશન કાંયા કોળી નામનો યુવાન ગત તા. 28/6ના સાંજના અરસામાં રાખોડિયું ખેતરમાં સાફ સફાઈ કરી રહ્યો હતો  ત્યારે તેના મોટાભાઈ હરજી કાંયા કોળી  તથા  ભત્રીજો ગોલો કાંયા કોળી ત્યાં આવ્યા હતા અને ખેતરમાં આવવા મુદ્દે બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈ ફરિયાદી યુવાન ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઈ જવાતાં તેને અસ્થિભંગ સહિતની ઈજાઓ હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

ગાંધીધામમાં ઇન્સ્ટા.માં સીન સપાટા કરનારા ત્રણ વિરૂદ્ધ ગુનો નોંધાયો

copy image ગાંધીધામના ઓસિયા મોલ પાસે ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા માટે પિસ્તોલ જેવા હથિયાર સાથે રીલ બનાવનારા ત્રણ શખ્સોને એલસીબી...

ગાંધીધામના મચ્છુનગરમાં જુગાર રમતા ૬ શખ્સોની ધરપકડ

copy image ગાંધીધામના મચ્છુ નગરમાં આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં ૬ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની...