રાપર ખાતે વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
https://www.youtube.com/watch?v=hol-VhFlwFo
https://www.youtube.com/watch?v=hol-VhFlwFo
https://www.youtube.com/watch?v=hYO5WoqQByg
કેરા કુંદનપુર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ ખાતે કરાઈ યોગ દિવસની ઉજવણી તારીખ ૨૧ જૂન ૨૦૨૪ શુક્રવાર એટલે કે વિશ્વ યોગ...
copy image ધાણેટી પાસેના અકસ્માતમાં કિશોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પદ્ધર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ ગત 4 મૈના...
copy image કચ્છ જિલ્લામાં સ્કૂલ વાહનોની તપાસ ગુરુવારે પણ યથાવત રહી હતી. માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા ભુજ ઉપરાંત મુન્દ્રા...
copy image આદિપુરમાં પોલીટેકનીક કોલેજની પાર્કિંગમાં સ્કુટી ચોરી થઈ ગયાની ઘટના બની હતી. આદિપુર પોલીસ સ્ટેશનમાં ભાનુચંદ્ર ગડુપાલીએ અજાણ્યા વ્યક્તિ...
copy image ભચાઉના જુનાવાડા વિસ્તારમાંથી પોલીસે બે શખ્સને પકડી પાડી તેમની પાસેથી બંદૂક બનાવવાના સાધનો હસ્તગત કર્યાં હતા. ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી પોલીસને આનંદ ઉર્ફે કાળુ કરશન કોળી તથા સોયબ કાસમ ભટ્ટી નામના શખ્સો કોથળામાં દારૂ ભરીને જુનાવાડાથી હાઈવે રોડ તરફ આવી રહ્યા હોવાની પૂર્વ બાતમી મળી હતી. જેથી હાઈવેથી જુનાવાડા ગણેશટીંબી તરફ જતાં આ બંને શખ્સો પગપાળા આવતા જણાયા હતા. બંનેને પકડી પાડી તેમની પાસે રહેલ કોથળાની તપાસ લેતા. તે માંથી લોખંડની બંદૂકની ગોળાકાર કાળાશ પડતી નાળ, દારૂગોળો ખાંડવા નો લોખંડનો સળિયો, બંદૂકમાં બેસાડવાની ચાંપ (ટ્રીગર), પિત્તળ જેવી કાળાશ પડતી ધાતુના ચાર કાર્ટિસ, લોખંડના નાના મોટા 30 છરા, કાળા રંગનો 100 ગ્રામ ગન પાઉડર મળીને કુલ રૂા. 1700નો સામાન કબ્જે કરવામાં આવ્યો હતો...
copy image અંજાર તાલુકાના તુણા ગામમાં રહેનાર પ્રૌઢ એ ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો. તો બીજીબાજુ અંજારના રાઘવનગર વિસ્તારમાં યુવતીએ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું જ્યારે માંડવી તાલુકાના બિદડાની યુવતીએ વાની બીમારીથી કંટાળી એસિડ પી લેતાં સારવાર દરમ્યાન મૃત્યુ પામી હતી. તુણા ગામમાં બહારના વાસમાં રહેનાર કાસમ બાપડા નામના પ્રૌઢે ગત તા. 18/6ના પોતાના ઘરે હતા ત્યારે તેમના પત્ની આઇશાબાઇ ભુજ ગયા હતા. આ મહિલા રાતના 11 વાગ્યે પરત ઘરે પહોંચતાં તેમના પતિ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. આધેડે પોતાના ઘરના રસોડામાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. બનાવ પાછળનું કારણ જાણવા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી . બીજી...
copy image અબડાસા તાલુકાના ભાચુંડા ગામે આવેલી નદીમાંથી અમુક ભૂમાફિયાઓ દ્વારા રેતીની ચોરીઓ થઈ રહી છે. દિવસ હોય કે રાત આ લોકો દ્વારા ખુલ્લેઆમ ચોરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભાચુંડા ગામે જમીન દબાણના કિસ્સાઓ પણ બહાર આવી રહ્યા છે. સરકારી ટાવર્સ પૈકીની શ્રીસરકાર જમીનમાં પણ ગેરકાયદેસર રીતે વાવેતર કરવામાં આવે છે તેમજ ગૌચર જમીન ઉપર દબાણ કરવામાં આવી રહ્યા છે. આ બાબતે અમુક લોકો ઉપર કેસો પણ કરવામાં આવેલ હતા પણ રેવન્યુ ખાતાવાળાએ આવા કેસોને ધોઈને પી ગઈ હોય એવું લાગી રહ્યું છે. આ લોકો ઉપર કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. ગૌચર જમીન જ્યારે ખુલ્લી હતી ત્યારે અમે લોકોએ માપણી કરાવી હતી પણ દબાણ થયા બાદ સરકાર પોતાના ખર્ચે માપણી કરાવે તેવી ગામ લોકો દ્વારા માગ...