Breaking News

Crime News

Election 2022

ભુજના માધાપરના સર્વોદય મેદાનમાં ૬૧ વર્ષીય આધેડ મૃત હાલતમાં મળી આવ્યા : હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયા

copy image ભુજના  માધાપરના સર્વોદય મેદાન  61 વર્ષીય અધેડ બેભાન હાલતમાં મળતાં હોસ્પિટલ ખસેડાતાં તબીબે મૃત જાહેર કર્યા હતા. શિવમપાર્કમાં રહેતા અધેડ  આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં માધાપરના  સર્વોદય  મેદાન પાસે બેભાન હાલતમાં મળી આવતાં તેમને સારવાર અંગે ભુજની  જી.કે. જનરલ હોસ્પિટલમાં  ખસેડાતા  ફરજ પરના તબીબે  મૃત જાહેર કર્યા હતા . મળેલ માહિતી મુજબ...

મુંદરા તાલુકાના બરાયામાં 30 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુકવ્યું

copy image  મુંદરા તાલુકાના બરાયામાં 30 વર્ષીય યુવાને  ગળેફાંસો ખાઈ  આપઘાત કરી લેતાં  ગામમાં  ચકચાર મચી  હતી. મળેલ માહિતી અનુસાર પ્રાગપર પોલીસ મથકે,  બરાયાના ફરિયાદી એ જાહેર કરેલી વિગતો મુજબ તેમના ભત્રીજાએ  બપોરે  પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર દોરી વડે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ...

ભચાઉના ભવાનીપુરમાં એક  બંધ મકાનમાં ખેલાતા  જુગારનો પોલીસે  કર્યો પર્દાફાશ

copy image ભચાઉના ભવાનીપુરમાં એક  બંધ મકાનમાં ખેલાતા  જુગારનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ પોલિસને મળેલ પૂર્વબાતમીના આધારે પોલીસે ભચાઉના ભવાનીપુર શેરી નંબર-13માં રહેનાર શખ્સ પોતાના...

ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો

ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સને ઝડપી પડ્યો હતો. કિડાણા એક્તા નગરમાં રહેનાર શખ્સ શહેરના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં મહારાજ ચાની હોટલે ઊભો હતો. સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, શખ્સ ...

દારૂ વેચતા શખ્સની ધરપકડ

copy image ગાંધીધામ તાલુકા આંતરજાળ માં એક શખ્સને પકડી તેમની પાસેથી અંગ્રેજી દારૂનો કુલ રૂ! 5250નો મુદામાલ ઝડપી પડ્યો છે સૂત્રો દ્વારા જાણવા...

મોરારી બાપુ ની કથા દરમિયાન આંજણા ચૌધરી સમાજ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી

રાપર રવ વાગડના રવેચી મંદિર ખાતે મોરારી બાપુ ના મુખે થી માનસ મનોરથ કથા નુ રસપાન કર્યુ એની સાથે સાથે...

ભાજપના યુવા મોર્ચા દ્વારા સી આર પાટીલ ના આગમન માટે ભવ્ય રેલીનું આયોજન કરાયું

૧૪ એપ્રિલે રાપર ખાતે યોજાનાર અનુસુચિત જાતિ મહા સંમેલન ને સફળ બનાવવા જન જાગૃતિના કાર્યક્રમો શરુ

રવેચી ખાતે ચાલી રહેલી મોરારિબાપુ ની રામકથા મા બાળકો ને માતા પિતા સાથે મહિલા પોલીસે મિલન કરાવ્યુ