આડેસર ચેક પોસ્ટ ખાતે પૂર્વ બાતમી આધારે ટાટા કંપનીનો ટેમ્પામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થાના પ્રોહી.નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ
મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ.શ્રી કે.જી.ઝાલ।...