Breaking News

Crime News

Election 2022

મેઘરાજાનું વતન વાપસી: બંગાળની ખાડીમાં વરસાદનો જાદુ સક્રિય, કચ્છના તરસ્યા ખેતરો માટે આખરે આવી ગયું આશાનું વાદળ!

મેઘરાજાનું વતન વાપસી: બંગાળની ખાડીમાં વરસાદનો જાદુ સક્રિય, કચ્છના તરસ્યા ખેતરો માટે આખરે આવી ગયું આશાનું વાદળ! જેની રાહમાં કચ્છનો...

કચ્છ રણોત્સવમાં પ્રવાસીઓનું ઘોડાપૂર, 10.41 લાખથી વધુ સહેલાણીઓએ લીધી મુલાકાત

વર્ષ 2025-26ના રણોત્સવ દરમિયાન 10.41 લાખથી વધુ પ્રવાસીઓ કચ્છના સફેદ રણની મુલાકાતે આવ્યા મુલાકાતીઓમાં 10.39 લાખથી વધુ સ્થાનિક અને 2,178...

અસામાજીક પ્રવૃતી કરતા ઇસમો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરતી ગાંધીધામ “એ” ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસમ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ તથા...

વિશ્વ પર્યાવરણ દિને નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યનું પ્રથમ ‘પત્રકાર વન’ નડિયાદમાં ખૂલ્યું મુકાયું હોવાની જાણકારીથી પ્રસન્નતા થઈ.

પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધન આજના સમયની જરૂરિયાત છે. આદિકાળથી આપણી સંસ્કૃતિમાં પર્યાવરણના જતનની વાત વણાયેલી છે. વૃક્ષો, નદીઓ વગેરેના પૂજનની...

અસામાજીક પ્રવુતિ કરતા ઇસમો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી ક૨તીુ ગાંધીધામ અંજાર આદિપુર ડિવિઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સ૨હદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જીલ્લામાં ગુનાખોરી...

ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, ૨૦૨૬ વિધાનસભામાં પસાર

મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો, સામાન્ય નાગરિકો અને કાયદેસર હક ધરાવતા ખરીદનારાઓના હિતમાં મહેસૂલ વિભાગ વતી મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ‘ગુજરાત...

હાથશાળથી વારસા સુધી: NMACC ખાતેનું સ્વદેશ પેવેલિયન

ભારતીય કલાવારસાને કેવી રીતે જીવંત રાખી રહ્યું છે વ્યાપક ઉત્પાદન અને ડિજિટલ ડિઝાઇનના આ યુગમાં, હાથ વડે બનાવાયેલી વસ્તુનું મૂલ્ય માત્ર તેની સુંદરતામાં જ નહીં, પરંતુ તેની પાછળ રહેલા જ્ઞાનમાં રહેલું છે. દરેક વણાટ, સિલાઇ, કોતરણી અને સુશોભન એક આગવો ઇતિહાસ ધરાવે છે— જે કારીગરી પેઢી દર પેઢી બેનમૂન થતી આવી છે, સ્થાનિક સામગ્રી દ્વારા આકાર પામી છે અને તેને જીવંત રાખનારા સમુદાયો દ્વારા સચવાયેલી છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતેનું સ્વદેશ પ્લેટફોર્મ આ જીવંત હસ્તકલા પરંપરાઓને આધુનિક શૈલીમાં પ્રસ્તુત કરે છે, જે મુલાકાતીઓને આપણા કારીગરો દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ પાછળના કૌશલ્ય, ધીરજ અને કહાણીઓને નિરખવાની તક પૂરી પાડે છે. રિલાયન્સ ફાઉન્ડેશનની એક પહેલ, સ્વદેશ એ NMACCના કૉનકોર્સ (સભાગૃહ પરિસર) પર સાત પેવેલિયન્સ દ્વારા આ પરંપરાઓની કેન્દ્રવર્તી પ્રસ્તુતિ કરે છે. આમાં દર્શાવવામાં આવતી હસ્તકલા દરેક ઋતુમાં બદલાતી રહે છે. હાલની લાઇન-અપમાં દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળનું જરદોશી કામ; તેલંગણા અને રાજસ્થાનના દંક પોલ્કી દાગીના; રાજસ્થાનના પિછવાઈ ચિત્રો અને રત્નો પરની કોતરણી; ઉત્તરપ્રદેશનું બનારસી વણાટકામ; કાશ્મીરના કાલ બાફી ગાલીચા અને સોઝની ભરતકામ; તેમજ ઓડિશા તથા તેલંગણાનું ચાંદીનું જડતર કામ સામેલ છે. સ્વદેશની નિકટતાની લાગણી જ તેને બીજા કરતા નોખી તારવે છે. ભારતની શ્રેષ્ઠ હાથશાળ અને હસ્તકલા પરંપરાઓને જીવંત રાખવા માટેના એક સમર્પિત પ્રદર્શન સ્થળ તરીકે, સ્વદેશ દરેક મુલાકાતીને કળાના એકેએક સ્વરૂપને ખૂબ નજીકથી નિરખવા, કારીગરો સાથે વાર્તાલાપ કરવાની અને તેઓ કામ કરે ત્યારે તેમની સાથે તેમને વારસામાં મળેલા વંશપરંપરાગત જ્ઞાન અને કૌશલ્ય વિશે વાતો કરવા અને તેમને સાંભળવાની તક પૂરી પાડે છે. ઓડિશાના એક ચાંદીના કારીગર ચાંદીને વાળ જેટલા બારીક તારમાં ખેંચીને તેમાંથી બારીક ફિલિગ્રી (તારકશી) કામ તૈયાર કરે છે; બનારસી વણકર રેશમના સેંકડો તારથી સજ્જ શાળ (લૂમ) પર કામ કરે છે. આની પ્રક્રિયાનું અવલોકન પણ અંતે તૈયાર થયેલી વસ્તુ જેટલું જ આકર્ષક હોય છે, જે દરેક કળા માટે જરૂરી સમય, ચોકસાઈ અને કૌશલ્યની વધુ સારી સમજ આપે છે. ઘણી કલા-કારીગરી માટે આ વિઝિબિલિટી જ એક સંજીવની સમાન છે. ઉદાહરણ તરીકે, કાશ્મીરી કારીગરો સદીઓથી સોઝની ભરતકામ કરતા આવ્યા છે. આ કળા પરંપરાગત રીતે કાશ્મીરના કાતિલ શિયાળાના મહિના દરમિયાન ખેડૂત સમુદાયોને મૌસમી રોજગાર પૂરો પાડે છે. સ્વદેશ ખાતે, એ જ ભરતકામ નવા શ્રોતાઓ સામે એક મંચ મેળવે છે, જે સમય જતાં લગભગ લુપ્તપ્રાય થઈ ગયેલી કારીગરી તરફ નવી પેઢીના તાલીમાર્થીઓને આકર્ષિત કરે છે. જે પણ બને છે તેના કરતા અનેરો અનુભવ NMACC ખાતેના સ્વદેશ પેવેલિયન્સ ભારતની હસ્તકલા પરંપરાઓ પાછળના લોકો અને પ્રક્રિયાઓને નજીકથી નિરખવાની તક પૂરી છે. આ જગ્યામાં કારીગરો કામ કરતા હોવાથી, મુલાકાતીઓ પેઢીઓના જ્ઞાનને જટિલ ભરતકામ, વણાટકામ, દાગીના, ચિત્ર અને ચાંદીના કામમાં રૂપાંતરિત થતું જોઈ શકે છે, સાથે-સાથે દરેક કળાને તેની ઓળખ આપતી કહાણીઓ અને ટેકનિક જાણી શકે છે. આ એક એવું સાંસ્કૃતિક કેન્દ્ર છે જે ભારતીય કળા, વારસા અને આધુનિક અભિવ્યક્તિના વિવિધ સ્વરૂપોને એકસાથે લાવે છે. NMACC આ પરંપરાઓનો નવી રીતે અહેસાસ કરવાનું એક કુદરતી વાતાવરણ પૂરું પાડે છે. સ્વદેશ દ્વારા, હસ્તકલા દ્વારા તૈયાર થતી વસ્તુઓથી આગળ વધીને દરેક કલાકૃતિ પાછળના કૌશલ્ય, તેમની વાતો અને જ્ઞાન, ઉપરાંત આ પરંપરાઓને આગળ ધપાવતા કારીગરોની મહેનતને ઉજાગર કરે છે.

ખેડૂતોના પાકને નુકસાન, માલધારીઓ સામે ઘાસચારા અને પાણીનું સંકટ; કચ્છ માટે વિશેષ દુષ્કાળ રાહત પેકેજ જાહેર કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત

કચ્છ જિલ્લામાં ચાલુ ચોમાસામાં અપૂરતા વરસાદને કારણે ખેડૂતો, પશુપાલકો અને માલધારીઓ સામે ગંભીર સંકટ ઊભું થયું છે.કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ...

જિનપિંગની ભારત મુલાકાત અંગે ચીનના વિદેશ મંત્રાલયના નિવેદનથી મૂંઝવણ!

ચીની વિદેશ મંત્રાલય ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાત અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી આપી રહ્યા. ગુરુવારે બેઇજિંગમાં યોજાયેલી એક...

જહાજો નિશાને; મધ્ય-પૂર્વમાં યુદ્ધ ઉગ્ર બન્યું

 મધ્યપૂર્વમાં તનાવ ફરીથી ચરમસીમાએ પહોંચ્યો છે.ત્યારે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ તરફથી ઈરાનનાં પાંચ ઓઈલ ટેન્કરને તબાહ કર્યા બાદ ઈરાને પણ પલટવાર...