Breaking News

Crime News

Election 2022

શરાબનો આરોપી ઝડપાયો

બનાસકાંઠાના ધાનેરા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં છેલ્લાં આઠ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાઈ ગયો છે.  પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીઓને...

કોઠારા ધોરીમાર્ગ પરની હોટેલ પરથી ગાંજા સાથે ઈસમ જબ્બે

અબડાસા તાલુકાના કોઠારાથી આગળ ધોરીમાર્ગ પરની હોટેલ પરથી માદક પદાર્થ ગાંજા સાથે એક આરોપી ને પોલીસે ઝડપી પાડયો હતો.સૂત્રો પરથી...

મતદાર યાદીમાં ગેરરીતિઓ સામે કોંગ્રેસનું ‘વોટ બચાવો, દેશ બચાવો’

૧ નવેમ્બરે રામલીલા મેદાન દિલ્હી ખાતે દેશવ્યાપી આંદોલન •             SIR પ્રક્રિયા દ્વારા ૧૩ કરોડથી વધુ મતદારોનાં નામ કમી કરાયાં હોવાનો...

કચ્છમાં ભૂકંપ અસરગ્રસ્ત બહુમાળી ઇમારતો માટે વિશેષ રીડેવલપમેન્ટ નીતિ ઘડવા પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાની મુખ્યમંત્રીશ્રીને રજૂઆત

ભુજ, ગાંધીધામ અને અંજારની ૨૫ વર્ષ જૂની અટવાયેલી રહેણાંક તથા વાણિજ્યિક મિલકતોના કાયમી પુનર્વસન માટે "કચ્છ વિશેષ પુનર્વિકાસ નીતિ -...

તહેવાર આવ્યો પણ છુટ્ટા નથી આવ્યા – કચ્છના વેપારીની થેલીમાં 500ની નોટ છે પણ 10ની નોટ નથી!

ભુજના બજારમાં ઉભા રહીને એક વાત સ્પષ્ટ દેખાય છે. ગ્રાહકના હાથમાં 500ની નોટ છે, વેપારીના હાથમાં શાકભાજી છે, પણ વચ્ચે...

ભુજના ભીરંડીયારામાં ફૂડ વિભાગની કાર્યવાહી: શંકાસ્પદ ગુણવત્તાવાળા ૬૯૯ કિલો પનીરનો સ્થળ પર કરાયો નાશ

ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, ભુજ-કચ્છ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે....

રાપર પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં દારૂની...

ઘણા લાંબા સમય થી ફરજ પર અનિયમિત રહી ગેરહાજર રહેતા હોવાની શિક્ષકો ની ફરિયાદ મળતા તંત્ર દ્વારા તેમની વિગતો તાલુકા કક્ષાએ થી મેળવવામાં આવી હતી

ઘણા લાંબા સમય થી ફરજ પર અનિયમિત રહી ગેરહાજર રહેતા હોવાની શિક્ષકો ની ફરિયાદ મળતા તંત્ર દ્વારા તેમની વિગતો તાલુકા...

કચ્છ જિલ્લામાં સરકારી હોસ્પિટલ, CHC કે PHC માં જો દર્દીને યોગ્ય સારવાર, ડોક્ટર કે સ્ટાફની ગેરહાજરી, મફત દવાનો અભાવ કે અન્ય સેવા સંબંધી મુશ્કેલી પડે, તો નીચે મુજબના સત્તાધિકારીઓ અને હેલ્પલાઈન પર લેખિત, ટેલિફોનિક કે ઈમેઈલ દ્વારા રજૂઆત/ફરિયાદ કરી શકાય છે:

કચ્છ જિલ્લાની સરકારી વ્યાજબી ભાવની દુકાનો પર જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ જુદા જુદા રેશનકાર્ડ કેટેગરી પ્રમાણે સરકારી સબસિડીવાળો માલસામાન અને અન્ન પૂરું પાડવામાં આવે છે