ગાંધીધામઃ સુરેન્દ્રનગરના સાયલાના ધાંધલપુર ગામની પ્રાથમિક શાળાની કન્યાઓને લઈ કચ્છના પ્રવાસે આવેલી ટ્રાવેલ્સની બસને ગાંધીધામના પડાણા રોડ પર પંચરત્ન માર્કેટ પાસે જવાહરનગર નજીક અકસ્માત નડતાં બસના કંડક્ટરનું મોત નીપજ્યું હતું.
ગાંધીધામઃ સુરેન્દ્રનગરના સાયલાના ધાંધલપુર ગામની પ્રાથમિક શાળાની કન્યાઓને લઈ કચ્છના પ્રવાસે આવેલી ટ્રાવેલ્સની બસને ગાંધીધામના પડાણા રોડ પર પંચરત્ન માર્કેટ...