ટપ્પર ડેમને ઓવરફલો કરવા સાથે શિણાય-રૂદ્રાણી ડેમને નર્મદા નીરથી ભરાશે ટપ્પર ડેમ ખાતે રાજયમંત્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને યોજાઇ સમીક્ષા બેઠક
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભુજની મૂલાકાત દરમિયાન નર્મદાનાં વધારાનાં નીર કચ્છ પહોંચાડવા દ્રઢ ઇચ્છાશક્તિ સાથે સંબંધિત વિભાગના અધિકારીઓને કામગીરી શરૂ કરવા...