ભુજ તાલુકાનાં માધાપર ગંગેશ્વર મંદિરથી જદુરા તરફ જતાં કાચા રસ્તે અડધા કિ.મી.ના અંતરે કાચા રોડની જમણી બાજુના ભાગે બાવળની ઝાડીમાં બે શખ્સો દેશીદારૂના આથા સાથે ઝડપાયા. ( આરોપી મહિલા ફરાર )
તા.૭.૧.૧૮ : નો બનાવ ભુજ તાલુકાનાં માધાપર ગંગેશ્વર મંદિરથી જદુરા તરફ જતાં કાચા રસ્તે અડધા કિ.મી.ના અંતરે કાચા રોડની જમણી...