Breaking News

Crime News

Election 2022

ભુજ ની નવી ઉમેદનગર કોલોની ના રહેવાસીઓ ગટર ઉભરાવાની સમસ્યાથી પરેશાન તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવે તેવી રહેવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભુજ શહેર મધ્યે અસામાન્ય બાળકોની માતાને સન્માનવાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો

રાધનપુરના અમીરપુરા નજીક ટ્રેકટર-બાઈક વચ્ચે અકસ્માતમાં બે મિત્રોનાં મોત

રાધનપુર તાલુકાના અમીરપુરા પાસે રવિવારના રોજ ટેકટર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અમીરપુરા ગામના બે આશાસ્પદ યુવાનોના કરણ મોત...

ખેડોઇ ગામેથી દેશી દારૂની ચાલુ ભટ્ઠીનો કેસ શોધી કાઢતી અંજાર પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી...

ભાવનગરમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, લાખોની મતા બળીને ખાખ

ભાવનગરના કુંભારવાડામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ફેકટરીમાં પ્લાસ્ટિક હોવાથી વહેલી સવારે અચાનક આગ લાગતા...

મહેસાણાના યુવક સાથે લગ્નના નામે 2 લાખ રૂપિયાની છેતરપિંડી

મહેસાણાના એક યુવક સાથે લગ્નના નામે 2 લાખ રૂપિયાની છેતરપિંડી થયાનો કિસ્સો રાજપીપળામાં સામે આવ્યો છે. યુવકે લગ્ન કર્યા, નક્કી...

માધાપર સોની સમાજ વાડી તેમજ કાતિકેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

માધાપર સોની સમાજવાડી તેમજ કાતિકશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમા ત્રણ દિવસનો કાર્યક્મ યોજાયા હતા શોભયાત્રા તેમજ...

રાજુલા તાલુકાના ડુંગર ગામે નીલકંઠ મહાદેવ મંદિરમાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા….

આજે જ્યારે મહાશિવરાત્રીનો પર્વ છે, ત્યારે રાજુલા તાલુકાના ડુંગર ગામે રામ દરબાર આશ્રમમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં ભગવાન ભોળાનાથના દર્શન...

ગઢસીસા ગૌ શાળા માં એક ગાય ના કુખે થી એક વાછરડા નો અલગજ ચિહ્નન જોવા મળતા લોકો જોવા માટે ઉમટ્યા

ગઢસીસા ગૌ શાળા માં એક ગાય ના કુખે થી એક વાછરડા નો અલગજ ચિહ્નન જોવા મળતા લોકો જોવા માટે ઉમટ્યા...

નાઇટ દરમ્યાન પ્રોહિબિશનના બે ગણનાપાત્ર કેશો શોધી કાઢતી અંજાર પોલીસ

મહે પોલીસ મહાનિરીક્ષક શ્રી જે,આર. મોથારીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુરપાટીલ સાહેબ પુર્વ ક્રચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક...