Breaking News

Crime News

Election 2022

અંજાર તાલુકાનું બુઢારમોરા ગામ ૧પ દિવસ માટે સીલ કરી દેવાયું

મુંબઈાથી આવેલા બુઢારમોરાના ૩૦ વર્ષિય યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગામને કોવીડ-૧૯ કન્ટેઈન્ટમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યુ છે એટલે ગામમાં...

ટીબીની સારવાર માટે ગયેલા બિદડાના આધેડને અમદાવાદમાં કોરોના થયો!

કચ્છમાં હાલે સારવાર હેઠળ બે પોઝીટીવ દર્દીઓ છે . જો કે વધુ બે કચ્છના સાથે નાતો ધરાવતા વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત બન્યા...

રાપર તાલુકામાંથી વતન જવા ઈચ્છતા 560 જેટલા મજુરો તંત્રના વાંકે ફસાયા

હાલમાં કોરોના વાયરસના કહેર વચ્ચે સમગ્ર દેશમાંથી લોકોને એક સૃથળેાથી અન્ય સૃથળે જવા માટે પરપ્રાંતિય લોકો હેરાન પરેશાન થઈ રહ્યા...

ભારતથી 684 કિલોમીટરના અંતરે ચીને કૃત્રિમ ટાપુ બનાવ્યો: સેટેલાઈટ ઈમેજમાં ધડાકો

આખી દુનિયાનું ધ્યાન કોરોના સામે છે ત્યારે ચીને વિસ્તારવાદી નીતિ અમલમાં મૂકી છે. એક તરફ દક્ષિણ ચીની સમુદ્રમાં પગપેસારો શરૂ...

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 70 હજારને પાર, 2293ના મોત નીપજ્યા

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના કુલ દર્દી 70,768 થઈ ગયા છે. જેમાંથી 45,921 એક્ટિવ...

સમગ્ર ગુજરાતમાં લૉકડાઉન જરૂરી નથી : રેડ ઝોન સિવાયના રાજ્યના અન્ય વિસ્તારોમાં રાબેતા મુજબ કામકાજ ચાલુ કરવા પ્રયાસ કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રીઓની યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ આર્થિક ગતિવિધિઓને વેગ મળે તેવી રજૂઆત કરી હોવાનું જાણવા મળીરહ્યું છે....

તમાકુ ઉત્પાદન ચોરનાર 3 જબ્બે, અંજારમાં તસ્કરો 3 હજારની રોકડ પણ ચોરી

અંજાર. લોકડાઉન બાદ તમાકુ બનાવટની તમામ ચીજ વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવતા તમાકુની કાળા બજારી થવા લાગી છે...

જડસામાં ફાયરિંગમાં ઘાયલ યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો

ભચાઉ તાલુકાના જડસા ગામમાં સામાન્ય બાબતની તકરારમાં ફાયરિંગમાં ઘાયલ થયેલા યુવાનને કોરોના પોઝિટિવ આવતાં વાગડ પંથક સહિત કચ્છમાં ભારે ચિંતાની...

ભુજની વાણીયાવાડ વિસ્તારની અલગ અલગ દુકાનમાં વર્ષોથી કામ કરતાં સેલ્સમેનને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે તે બાબતે યોગ્ય કરવા ભુજ એ ડિવિજન પોલીસ સ્ટેસન માં રજૂઆત કરવામાં આવી

કોરોના મહામારી ને કારણે કરવામાં આવેલા લોકડાઉન માં ધંધા રોજગાર વિનાના લોકોને રાશનકીટ આપવા અંગે કાસમ સમા દ્વારા નાયબ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી