Breaking News

Crime News

Election 2022

ભુજની લોટેસ કોલોની પાસેના પ્લોટ માં મેડિકલ વેસ્ટ ના ઢગલા જોવા મળ્યા આ વિષે આસપાસના ડોકટર તથા રહેવાસીઓ ધ્યાન આપે તેવી ખાસ અપીલ કરાઇ હતી

કરછ જીલ્લામાં હવે જ્યારે લોકડાઉન ની સ્થિતિ નથી રહી અને બજારો ફરી પાછી ધમધમી ઉઠી છે ત્યારે આ વિષે આવો જાણીએ વેપારીઓના મંતવ્ય

કરછ જિલ્લા બહારથી આવેલા અને સરકારી નિયમ મુજબ કોરોન્ટાઇન થયેલા લોકો સામે કરવામાં આવે છે ગુનેગાર જેવુ વર્તન

લોકડાઉનના કપરાકાળ માથી પસાર થતાં વાલીઓ તગડી ફી લેતી `શાળાઓ કોઈ રાહત આપશે ? જાણો શું કહે છે વાલીઓ

કવિ એટ્લે દ્રષ્ટા અને ઋષિ અને કવિતા એટ્લે અનુભૂતિનો અક્ષર સમાજની સારી નરસી સમગ્ર ઘટનાઓ કવિના સર્જનમાં જીલાય છે આજે આપણે કવિ ક્રુષ્ણ કાન્ત ભાટિયા કાંત સાથેની એક મુલાકાત જોઈએ

ભુજ શહેરની પાણીની જરૂરિયાત સરકારના સૂચન મુજબ આપવામાં આવે જ છે પાણી પુરવઠા વોર્ડના મુખ્ય ઇજનેર નો ખુલાસો

અમદાવાદમાં કોરોના રાક્ષક પંજો આટલો કસાયો ત્યાં સુધી શું કરતી હતી સરકાર આ બાબતે શું કહે છે કોગ્રેસ આગેવાન

ગઢશીસા ગામે દેના બેન્ક અને BOB ની કરછ કેર ની ટીમ એ લીધી મુલાકાત અને જાણ્યા ગ્રાહકો અને બેન્ક અધિકારી ના અભિપ્રાય

બોટાદ પોલીસ દ્વારા જે વ્યક્તિને ૧૪ દિવસ માટે હોમ કોરનટાઈન કરાયેલ છે તેવા વ્યક્તિઓ માટે એક ખાસ સૂચના પોલીસ દ્વારા