Breaking News

Crime News

Election 2022

ભૂજ પાસે ફૂટબોલમાં હવા ભરાવવા જતા યુવકનું ટ્રકની ઠોકરે અરેરાટી ભર્યું મોત : મિત્ર ગંભીર

ભુજ શહેરના ઐતિહાસિક હમીરસર તળાવના પાવડીવાળા વિસ્તારમાંથી મંગળવારે સવારે એક યુવાનનો મૃતદેહ તરતો હોવાની ફાયર શાખાને જાણ થતાં પોલીસને જાણ...

રાપર તાલુકાના લાકડાંવાંઢમાં પ્રેમી યુવાનની ઘાતકી હત્યા

યુવતી પણ ગળે ફાંસો ખાધેલી હાલત માં મળતાં બેવડી હત્યા ની આશંકા રહસ્યમય પ્રેમી યુવાન  ના મોત થતાં સમગ્ર પંથક...

કોરોનાના કહેર વચ્ચે આજે ભુજમાં વધુ ૨ પોઝીટીવ કેસ આવ્યાં સામે

ભુજઃ કચ્છમાં કોરોનાના વ્યાપક બની રહેલાં સંક્રમણ વચ્ચે આજે ભુજમાં વધુ બે પોઝીટીવ કેસ બહાર આવ્યાં છે. દર્દીમાં સ્ત્રી-પુરુષનો સમાવેશ...

ભુજ ATM લૂંટ પ્રયાસના આરોપીનું મોત

મંગલમ ચાર રસ્તા પાસે, HDFC બેંકના એટીએમ તોડવાના પ્રયાસમાં ઝડપાયેલા ટ્રાવેલ્સના ધંધાર્થી કલ્પેશ દેવેન્દ્ર માણેકનું મોત થયું છે. પાલારા જેલમાં...

વેરાવળમાં રહેણાંક મકાનમાં જુગાર રમતી 5 મહિલા મુદામાલ સાથે પકડાતાં ચકચાર મચી

વેરાવળમાં 80 ફુટ રોડ ઉપર વાણંદ સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતી પાંચ મહિલાઓને રોકડા રૂા.17050 સાથે પોલીસે ઝડપી લઇ ધોરણસરની...

વિરમગામ ટાઉન પોલીસે ૧૩ જુગારીઓને પકડી પાડયા

મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર મોથલીયા સાહેબ અમદાવાદ વિભાગ, તથા મહે. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આર.વી અસારી સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓએ...

ભાયાવદ૨ની મહિલાને સાસ૨ીયાએ કાઢી મુકી : 5 સામે ફ૨ીયાદ નોંધાઈ

તાલુકાના ભાયાવદ૨ ગામે ખેતલા શે૨ીમાં ૨હેતી અને જુનાગઢ ગામે દેસાઈ વાડીમાં ૨હેતા સાસ૨ીયા પક્ષના પ સભ્યો સામે ભાયાવદ૨ પોલીસમાં ફ૨ીયાદ...

મોટી માટલી પાસે દુધના વાહન સાથે બાઇક ભટકાયું : ચાલકનું મૃત્યુ

જામનગર-કાલાવડ રોડ ઉપર મોટી માટલી ગામ પાસે આજે સવારે દુધ ભરેલા વાહન સાથે બાઇક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ઘટના સ્થળે જ...

જામનગર જિલ્લાના ગામડાઓમાં અડધાથી 3 ઇંચ વરસાદ પડ્યો

જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે પણ અડધાથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જામજોધપુરના ધુનડા ત્રણ જયારે પરડવામાં અઢી ઇંચ વરસાદ...

ભાવનગરમાંથી 195 બોટલ શરાબ પકડાયો

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન આનંદનગર, વિમાના દવાખાના રોડ પાસે આવતા જીતેન્દિૃ્ંસહ વજુભા...