Breaking News

Crime News

Election 2022

અંજારના મેઘપર-બોરેચીમાં થઈ મારામારી

સોનલનગર વિસ્તારમાં ચાર શખ્સોએ ત્રણ મહિલા અને પુરુષ ઉપર કર્યો હુમલોગાયના છાણની નજીવી બાબતે પાઇપ અને તલવાર વડે હુમલો કરાયોઘાયલોને...

વડોદરાનાં મીડિયાજગત માટે ચિંતાજનક સમાચાર

વડોદરા શહેરનાં 7 પત્રકારોને કોરોના પોઝિટિવગત રોજ પત્રકારોનો થયો હતો કોરોના ટેસ્ટવડોદરા પ્રેસ કલબ આયોજિત કેમ્પમાં ઘટસ્ફોટ62 પત્રકારોએ કરાવ્યો હતો...

અંજારમાં નકલી P.I બની ફરતો શખ્સ અસલી પોલીસ ના હાથે ચડ્યો

અંજાર પોલીસ મથકે પ્રાપ્ત વિગતો મુજબ મેઘપર બોરીચીમાં રહેતા પોલીસપુત્ર દિપક નાનજીભાઇ ચાવડાની ફરિયાદને ટાકીને વિગતો આપતા પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે...

ખાનપરની સીમમાં અંડરગ્રાઉન્ડ ટકામાંથી 3.36 લાખ નો દારૂ મળ્યો

આડેસર પોલીસે ખાનપરની સીમમાં ખેતરમાં રેડ પાડીને અંડરગ્રાઉન્ડ સિમેન્ટના ટકામાંથી 3.36 લાખ નો દારૂ ઝડપી પાડયો હતો રેડ દરમિયાન આઠમાંથી...

પોલીસે ભિક્ષુકને પીરસ્યું મીસ્ઠાન

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા લોકડાઉનમાં સુરક્ષાની સાથે સામાજીક ઉત્તર દાઇત્વ નિભાવી રહ્યા છે. દર્દીઓને દવા, જરૂરીયાતમંદને રાશન અથવા ભોજન પહોંચાડવામાં...

કચ્છના પ્રથમ કોરોના પોઝિટિવનો રીપોર્ટ નેગેટિવ

કચ્છના સૌ પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીના સતત નેગેટિવ રીપોર્ટ આવ્યા બાદ આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે એક માસથી...

મેઘપર બોરીચી મા પોલીસના સ્વાંગમાં રોફ જમાવતા બે શખ્સો પકડાયા

મેઘપર બોરીચીમાં પોલીસના સ્વાંગમાં લોકો ઉપર રોફ જમાવતા અને ધાક ધમકી કરતા બે શખ્સો ને પોલીસપુત્ર ભટકાઈ જતા રંગેહાથ અસલી...

ટપ્પરમાં યુવાન ઉપર છરીથી હુમલો

પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ટપ્પર માં રહેતા 21 વર્ષીય કાંતિભાઈ જેસંગભાઈ કોલી શેરીમાં આવવું નહીં તેઓ ઠપકો આપ્યો...

કચ્છ: લખપતના મહિલા રહીમાબેન જતે અંતે એક મહિને કોરોનાને હરાવ્યો

કચ્છના કોરોનાગ્રસ્ત પ્રથમ દર્દી રહીમાબેન જતે અંતે કોરોનાને મ્હાત આપી છે. સતત એક મહિનો થયો કોરોના પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ...

કોરોના વાયરસનો મક્કમ સામનો વિશ્વના સાૈથી મોટા અને માનદ્ ડોકટર શ્રીમાન સૂરજ નારાયણ એટલે કે સૂરજ દાદાની મદદ થઈ શકે છેઃ

રાજકોટસ્થિત ફિઝિક્સના નિવૃત્ત પ્રોફેસર અને કુદરતી ઉપચારક સુરેન્દ્રભાઈ દવેનું સંશોધન અને અનુભવ કોરોનાને હરાવી શકે તેમ છે… થોડા દિવસ પહેલાં...