Breaking News

Crime News

Election 2022

નખત્રાણા સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ પ્રમુખ ઈકબાલભાઈ સોઢાના નેજા હેઠળ નખત્રાણા દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન

અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ નખત્રાણા દ્વારા સમાજના પ્રતિભાશાળી યુવાનો, વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર હોનહાર તારલાઓ તેમજ શ્રેષ્ઠીઓના...

રિયાધ એરપોર્ટ પર મિસાઈલ કહેર! 12ના મોત, 309થી વધુ લોહીલુહાણ, અમેરિકા ભડક્યું

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં કિંગ ખાલિદ એરપોર્ટ પર યમનના હુતી વિદ્રોહીઓએ કરેલા ભયાનક હુમલાએ આખી દુનિયાને હચમચાવી દીધી છે. પ્રાપ્ત...

ખૂન પસીને કી કમાઈ સે ખરીદા ગયા ખ્વાબ… ઔર મક્કા કી ગરમ સડકોં પર બિખરતા હુઆ સચ:ઔર ટૂર ટ્રાવેલ્સ કી કમાણી કી ભરમાર

ખુદારા ઇસ તહેરીર કો દિલ સે પઢિયે…હર ટૂર ટ્રાવેલ્સ વાલે આજ યે બુરી ખબરે હમતક પહોંચી હૈં વો બૂઢી માં...

પશ્ચિમ કચ્છ પોલીસ પરિવાર દ્વારા આજે આસોના બીજા નોરતે માતાનામઢ માં ધજા ચડવામાં આવી

પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સૂંઢા સાથે પોલીસ પરિવાર દ્વારા માઁ આશાપુરાના ધામમાં ધજા ચડવામાં આવી પોલીસ પરિવાર દ્વારા વાજતે...

દુષ્કર્મ ના ગુના કામેના વોન્ટેડ આરોપી ને પકડી પાડતી રાપર પોલીસ

મહે.શ્રી ડી.જી.પી.સાહેબ તથા મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી.ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ,ગાંધીધામ...

ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક સાથે આરોપી ને પકડી પાડતી રાપર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ...

સીએમ વિજયને મોદીની મદદની ઓફર

તામિલનાડુ પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મુખ્યમંત્રી વિજય સાથે મેટ્રો ટ્રેનમાં સફર કરી હતી. વડાપ્રધાને વિજયને ઓફર આપતાં કહ્યું...

સરકારના દેખાવો ડામી દેતા પગલાં સામે સુપ્રીમ સખત

કોકરોચ જનતા પાર્ટીનાં પ્રદર્શન દરમ્યાન હજારો દેખાવકારોની અટક કરાયાના બીજા દિવસે રવિવારે સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું હતું. વિશેષ સુનાવણીમાં...

દિલ્હીથી દેશભરમાં આંદોલન વિસ્તારાયું : સીજેપી

જંતરમંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીનાં આંદોલનમાં સામેલ થવા માટે આવેલા યુ-ટયુબર ધ્રુવ રાઠીએ પોતાની અટકાયતની કાર્યવાહી સામે આજે ગંભીર આરોપ...

`યુનો બિનજરૂરી હસ્તક્ષેપ ન કરે’

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગ દ્વારા દિલ્હીમાં ચાલી રહેલા આંદોલન ઉપર ચિંતા વ્યક્ત કરાઇ હતી. હવે જિનેવામાં રહેલા ભારતીય મિશન દ્વારા...