Breaking News

Crime News

Election 2022

આદિપુરમાં પત્નીનો ઠપકો લાગી આવતાં પતિએ જીવન ટૂંકાવ્યું

 આદિપુરમાં પત્નીએ આપેલો ઠપકો લાગી આવતાં પતિ કિષ્ણાબહાદુર જંગબહાદુર શાહી (ઉ.વ.45)એ ગળેફાંસો ખાઈ જીંદગીનો અંત આણ્યો હતો. વોર્ડ નં.3/એ વિસ્તારમાં...

પેટ્રોલનો જથ્થો રાજ્યસાત થયાનો હુકમ હાઈકોર્ટ દ્વારા રદ

મુંદરા તાલુકાના મોટા કપાયા મધ્યે વિનાયક પેટ્રોલ પંપની તા. 29/08/2005ના પુરવઠા વિભાગે તપાસણી કરતાં તે દરમ્યાન 3,75,760 લિટર જથ્થો સ્ટોકમાં...

ઇ-ચલણની લિંકથી ઓનલાઇન ઠગાઇ

શહેરના વેપારીને મોબાઇલમાં ટેક્સ મેસેજથી ઇ-ચલણની લિંક મોકલીને  ડિજિટલ ઠગબાજોએ બેન્ક ખાતામાંથી 61 હજાર સેરવી લઇ ઓનલાઇન છેતરપિંડી કર્યાની ફરિયાદ...

આડેસર : ચેકપોસ્ટ પરથી માદક પદાર્થ સાથે શખ્સની અટક

 આડેસર ચેકપોસ્ટ નજીકથી એક ટ્રેઈલરચાલકને પકડી પાડી તેની પાસેથી રૂા. 5,595નો પોષડેડાં પાઉડર પોલીસે જપ્ત કર્યો હતો. આડેસર પોલીસ ચેકપોસ્ટ...

મોરગરની કંપની-બાનીઆરીનાં ખેતરોમાંથી 71 હજારની ચોરી

 ભચાઉના મોરગરમાં આવેલી કંપનીમાંથી કંપનીના જ ત્રણ કર્મીએ રૂા. 41,000ના વાયરની ચોરી કરતા બનાવ અંગે ગુનો નોંધાયો હતો. બીજી બાજુ...

માધાપરના યુવકને ચેક પરત કેસમાં ત્રણ માસની કેદની સજા

 ચેક પરત ફરવાના કેસમાં માધાપરના યુવક આરોપી આદર્શ મૂરજીભાઇ સુથારને કોર્ટે તકસીરવાન ઠેરવી ત્રણ માસની કેદની સજાનો હુકમ કર્યો છે....

ગાંધીધામ કોર્ટનો ચુકાદો; એક વર્ષની કેદ અને 8.70 લાખનો દંડ

  શહેરમાં ચેક રિટર્ન થવાના મામલે ગાંધીધામની ત્રીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ...

માધાપરમાં બંધ મકાનમાંથી ત્રણ લાખની તસ્કરી

ભુજના માધાપર નવાવાસમાં આવેલા સમાજનગર વિસ્તારમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાને લીધું હતું. આ બંધ મકાનનાં તાળા તોડી તેમાંથી તસ્કરોએ...

આદિપુરમાં યુવાન પાસેથી મકાન-ફોન વાહન મેળવી 35.50 લાખની છેતરપિંડી

આદિપુરમાં રહેનાર યુવાનને વિશ્વાસમાં લઇ ઘર ખરીદી કરાવી, ઉછીના પૈસા લઇ તથા મોબાઇલ અને દ્વિચક્રિય વાહન ખરીદી કરાવી બાદમાં નીકળતા...

શિણાય ગામની સીમમાંથી 1.92 લાખનાં સાઉન્ડ સિસ્ટમનાં સાધનોની ચોરી

આદિપુર નજીક આવેલી શિણાય ગામની સીમ સ્થિત એક વાડીના રૂમનું તાળું તોડી અજાણ્યા શખ્સોએ સાઉન્ડ સિસ્ટમના વિવિધ વાયર, મિક્સર અને...