Breaking News

Crime News

Election 2022

અંજારના મોટી નાગલપર ગામે નવીન પંચાયત ઘરનું લોકાર્પણ કરતાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા

આજરોજ કચ્છના અંજાર તાલુકાના મોટી નાગલપર ગામ ખાતે નવીન પંચાયત ઘરનો લોકાર્પણ કાર્યક્રમ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના...

મા આશાપુરાના દર્શને આવેલ વધુ એક દર્શનાર્થીને રસ્તામાં કાળ ભેટી ગયો

copy image ધાણેટી નજીક સર્વિસ રોડ પર ટ્રકે અચાનક ડાબી સાઈડમાં ગાડી દબાવતાં એક્ટિવાસવાર યુવતી કચડાઈ ગઈ ૨૩ વર્ષિય બિનલ...

કચ્છમાં 400 મહેસૂલી કર્મચારીઓની હડતાળને 8 હજાર શિક્ષકો અને 12 હજાર કર્મચારીઓનો ટેકો, માંડવી નાયબ મામલતદારે માનવતા મહેકાવી

કચ્છમાં મહેસૂલી કર્મચારીઓની પડતર માંગણીઓના ઉકેલ માટે ચાલી રહેલી હડતાળને વિવિધ કર્મચારી સંગઠનોનું સમર્થન કચ્છ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના આંદોલનને...

છેતરપીંડીના ગુના કામે ૭ (સાત) માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ગાાંધીધામ “બી” ડિવિઝન પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સ૨હદી રેન્જ-ભુજ નાઓ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જીલ્લામાં...

ગાંધીધામ જી.આઈ.ડી.સી વિસ્તાર માંથી થયેલ વાયર ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જીલ્લામાં બનતા...

ભચાઉ ચારરસ્તા સહયોગ આરોગ્ય કેન્દ્ર સામે બાઇક પાર્કિંગનો જમાવડો થતા ટ્રાફિક જામ

ભચાઉ ચારરસ્તા સહયોગ આરોગ્ય કેન્દ્ર સામે આવેલ શોપિંગ સેન્ટર ની દુકાનોમાં બાઇકો પાર્કિંગનો જમાવડો જોવા મળ્યો દુકાનો ના કારણે ચાર...

માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી અંતર્ગત ભુજની કચ્છ કલેક્ટર કચેરી ખાતે આર.ટી.આઈ પરિસંવાદ યોજાયો

ભારત સરકાર દ્વારા દર વર્ષે તા. ૫ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન ‘RTI Week Celebration’નું આયોજન કરવામાં આવે છે. આ ઉજવણીના...

કચ્છ લોક સભાના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા મોદીજીના દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ સાથે પદયાત્રા અવિરત આગળ વધી રહી છે

જનતાની સુખાકારી તથા દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દીર્ઘાયુષ્યની મંગલકામના સાથે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના સૌજન્ય...

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજનાઓ દ્વારા સાયબર ક્રાઈમના ગુન્‍હા અટકાવવા બાબતે સાયબર અવેરનેસ પ્રોગ્રામ કરવામાટે સુચના આપવામાં આવેલ

જે સુચના અનુસંધાનેપોલીસવાયરલેસ ઈન્‍સ્પેક્ટર શ્રીડી.જી.ચાવડાસાહેબસાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જ ભુજ નાઓના માર્ગદર્શનમુજબપો.સ.ઇ. સુશ્રી પી.આર.જાદવઅને ટે.ઓ. ડી.આર.કટારિયા દ્વારા આજ રોજ...