Breaking News

Crime News

Election 2022

શું ભુજના જાણીતા બિલ્ડર અને ડેવલોપર વસંત ભાઈ ઠક્કર ઉર્ફે નવીન આઈયા બોગસ ખેડૂત ખાતેદાર છે..??

મુન્દ્રામાં 13 વર્ષ બાદ લાયન્સ ક્લબ ઓફ સીટી દ્વારા રાવણના પૂતળા નું દહન કરવામાં આવ્યું

ગુજરાતમાં TDOની સામૂહિક બદલી અંતર્ગત કચ્છમાં વિવિધ તાલુકા અને જિલ્લા મથકે ફરજરત 14 TDOની બદલી અને નિમણૂક.

ગઈકાલે દશેરાના પાવન પર્વે રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે 164 તાલુકા વિકાસ અધિકારીઓની રાજ્યમાં સામૂહિક બદલી...

NCERT પેનલની ભલામણ: પુસ્તકોમાં INDIA ની જગ્યાએ હવે ‘ભારત’ લખવામાં આવશે.

G20 સમિટ 2023 વખતે દેશનું નામ બદલવા માટે ખુબ ચર્ચાઓ થઈ હતી. એવું કહેવાયું કે INDIA ની જગ્યાએ હવે 'ભારત'...

અંજાર ખાતે આવેલ મેઘપરમાં યુવાનને છરી મારી લૂંટ મચાવી બે શખ્સ રફુચક્કર

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં આવેલ ઓમ રેસિડેન્સીમાં વેપારી પાસેથી લેપટોપ, હાર્ડ ડિસ્ક ભરેલ થેલાની બે શખ્સોએ લૂંટ મચાવી હતી....

ભુજમાં જમીન બાબતેની જૂની અદાવતનું મનદુ:ખ રાખી બે શખ્સોએ યુવાન પર છરી વડે હુમલો કરતાં પોલીસ મથકે ફરિયાદ નોધાઈ

ભુજમાં જમીન બાબતેની જૂની અદાવતનું મનદુ:ખ રાખી બે શખ્સોએ યુવાન પર છરી વડે હુમલો કરતાં પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી....

રાપર ખાતે આવેલ સઇમાં એક પરિણીતાનું દાઝી જવાથી મોત

 રાપર ખાતે આવેલ સઇમાં એક પરિણીતા દાઝી જતાં તેમનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર રાપર ખાતે...

કિડાણા ખાતે આવેલ યોગેશ્વરનગર સોસાયટીમાં 22 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો

  કિડાણા ખાતે આવેલ યોગેશ્વરનગર સોસાયટીમાં 22 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. આ બનાવ અંગે મળેલ માહિતી...

ભચાઉ ખાતે આવેલ મોટી ચીરઇ નજીક ટ્રેઈલર પલટી જતાં ચાલકનું મોત નીપજયું

ભચાઉ ખાતે આવેલ મોટી ચીરઇ પાસે ટ્રેઇલર પલટી જતાં તેના ચાલક 33 વર્ષીય શખ્સનું મોત થયું હતું. આ બનાવ અંગે...