રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોટેજ હોસ્પિટલમાં આંખના ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ખ્યાતિ કેશવાલા નેત્રહીન માટે ખૂબ જ નિષ્ઠાપૂર્વક પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે
ઉપલેટા શહેરમાં સિવિલ હોસ્પિટલમાં 2013 થી આંખના સર્જન ડોક્ટર ખ્યાતિ કેશવાલા હાલ ઉપલેટા અને આસપાસના તમામ ગામડાઓમા ખૂબ જ સિદ્ધિ...