Breaking News

Crime News

Election 2022

કમોસમી વરસાદને કારણે કેસર કેરીની સિઝન 3 અઠવાળિયા પહેલા જ થઈ જશે પુરી

રાજકોટ: દર વર્ષે કેરીની સીઝનની આતુરતાથી રાહ જોતા લોકો માટે આ વર્ષે ઘણુ ખરાબ રહ્યું. આ વર્ષે કેરી માર્કેટમાં ઘણી...

ગુજરાત સરકાર નું જે પશુ પાલન ખાતું છે તે પશુ ધન માટે કેટલો સજ્જ છે

ગુજરાતમાં સૌથી વધુ પશુધન ધરાવતા કચ્છ જીલ્લામાં પશુઓને કોરોના થી બચાવવા પશુપાલન ખાતું કેવા પગલા લે છે.... પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિકને તાત્કાલિક વિગતો...

અમેરિકામાં કો૨ોનાના સંક્રમણનો બીજો તબકકો શરૂ થયો હોવાના સંકેત

અમેરિકાનું અર્થતંત્ર લોકડાઉન પછી સૌથી ઝડપથી ટ્રેક ઉપ૨ આવી ગયુ હોવાના અહેવાલ હતા ત્યાં જ જયોર્જ ફલોયર્ડના અપમૃત્યુથી જે અશાંતિ...

સુરત પછી વડાલી તાલુકામાં વેવાઈ-વેવાણના બીજા પ્રેમપ્રકરણનો બનાવ, ઘરેથી ભાગી જતા ચકચાર પામી

       વડાલીના થેરાસણામાં કોરોનાના કારણે લોકડાઉન સમયે વેવાઈ-વેવાણ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. તેઓ ર દિવસ પહેલા ભાગી ગયા હતા.ત્યાર બાદ...

રાજ્યના 45 તાલુકામાં હળવાથી વરસાદ, જૂનાગઢના માળિયા અને બોટાદના ગઢડામાં અતિ ભારે વરસાદ

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. તેમાં પણ સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર પંથકમાં પડી...

કેશોદના પીપળી ગામે ચોકલેટમાં ઝે૨ી પદાર્થ ખવડાવી યુવતીને પ્રેમીએ બેભાન કરી

જુનાગઢ, કેશોદના પીપળી ગામે ત્રણ દિવસથી ગુમ થયેલ યુવતી બેભાન હાલતમાં મળી આવેલ ભાનમાં આવ્યા બાદ યુવતીએ પોલીસમાં નિવેદનમાં જણાવ્યા...