Breaking News

Crime News

Election 2022

જામનગરની યુવતીનું બેભાન થઈ જતાં સારવાર હેઠળ મોત નીપજયું

જામનગર શહેરના નંદનપાર્ક શેરી નં-2માં રહેતી એક યુવતી પોતાના ઘરે રસોડામાં સાફ સફાઈ કરી રહી હતી ત્યારે અચાનક ચક્કર આવતા...

જામનગર જિલ્લાના ગામડાઓમાં અડધાથી પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસના વિરામ બાદ ગઈકાલે ફરી એકવાર વરસાદનું આગમન થયું હતું. કાળા ડીબાંગ વાદળો વચ્ચે અડધાથી...

જામનગર અને ગોરધનપરમાં જુગાર રમતા એક ડઝન ઈસમ ઝડપાયા

જામનગરમાં સીટી સી ડીવીઝન પોલીસે ત્રણ માળીયા આવાસમાં દરોડો પાડી 6 શખ્સોને અને સિકકા પોલીસે ગોરધનપર ગામે દરોડો પાડી 6...

જામનગરમાં રહેતી પરિણીતાનો ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

જામનગર શહેરના તિરૂપતિ પાર્ક પાસે રહેતી એક પરણિતાએ ગઈકાલના રોજ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેના...

ઠેબા ચોકડી નજીક નવ માસના બાળકનું બેશુદ્ધ હાલતમાં મૃત્યુ

જામનગર જિલ્લાના ઠેબા ચોકડી પાસે રહેતો એક નવ માસનો બાળક છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતો હોય અને ગઇકાલના રોજ બેભાન...

અમદાવાદના માધુપુરામાં 2 પરિવારો વચ્ચે પાણીના કનેકશન બાબતે ખૂની હુમલો કરાયો

અમદાવાદ, અમદાવાદ શહેરના માધુપુરા એરિયામાં બે પરિવારોની વચ્ચે પાણીના કનેક્શનને લઈને અવારનવાર ઝગડાઓ થતા રહેતા હતા, આજે તો એ ઝગડાએ...

આઈઆઈટી ગાંધીનગરમાં વિદ્યાર્થીની તથા સુરતમાં ચાર્ટર્ડ એન્કાઉન્ટન્ટ યુવતીની આત્મહત્યા

આઈઆઈટી ગાંધીનગરમાં પીએચડીનો અભ્યાસ કરતાં પશ્ચીમ બંગાળની 32 વર્ષીય યુવતીએ 'આઈ કવીટ' લખતી આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. તેના...

સુરતમાં યુવકે એકલતાનો ગેરલાભ ઉઠાવીને મિત્રની પત્ની સાથે કરી ન કરવાની હરકત, ફરિયાદ દાખલ

સુરત : શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા એન્જિનિયર યુવાન નોકરી પર જતા તેની પત્નીની એકલતાનો ગેરલાભ ઉઠાવીને તેનો મિત્ર તેના ઘરે આવ્યો...

જામજોધપુ૨માં જુગા૨ ૨મતી પાંચ મહિલા સહિત ૭ ઇસમો પકડાયા

જામજોધપુ૨ના ગાયત્રીનગ૨માં ૨ીનાબેન ૨ાજેશભાઈ અમૃતભાઈ પ૨મા૨ (વાંઝા દ૨જી)(ઉ.વ.૨૦) દ્વા૨ા પોતાની ઘ૨ે પૈસાની નાલ ઉઘ૨ાવી જુગા૨ધામ ચલાવી હોય તેવી બાતમીના આધા૨ે...

સુરેન્દ્રનગરમાંથી રજા અપાયાના 2 દિવસમાં જ કોરોનાગ્રસ્ત યુવતિનું મૃત્યુ થયું

સુરેન્દ્રનગરમાં કોરોના નો કહેર યથાવત રહેતા વધુ જિલ્લા માં દસ નવા કેસો પોઝીટીવ આવ્યા હતા તો એક જ દિવસ માં...