ભુજ શહેરમાં કલેકટરના નિવાસ સ્થાન પાસે આવેલા સાડા પાંચસો વર્ષ જૂના એક જ શિખર નીચે બે સ્વયંભૂ પ્રગટ થયેલા શિવાલયો ધરાવતાં દ્વીધામેશ્વર મહાદેવ મંદિરે જીર્ણોદ્ધાર સાથે અન્ય મૂર્તિઓનું પૂન્હ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે યોજાયો.
ભુજ શહેરમાં કલેકટરના નિવાસ સ્થાન પાસે આવેલા સાડા પાંચસો વર્ષ જૂના એક જ શિખર નીચે બે સ્વયંભૂ પ્રગટ થયેલા શિવાલયો...