કુનરીયા ગામના ભુરાભાઈને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત શૌચાલયના બાંધકામ માટે મળી આર્થિક સહાય
કચ્છમાં 'વિકાસ સપ્તાહ' અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકારની અનેકવિધ યોજનાના લાભાર્થી બનીને ગરીબ મધ્યમવર્ગીય નાગરિકો વિકાસયાત્રામાં સહભાગી બની...