Breaking News

Crime News

Election 2022

મેવાસા ગામના પાટિયા પાસે રોંગ સાઇડમાંથી પૂર ઝડપે આવેલી બાઇક હાઇવે પર જતી બાઇકમાં અથડાતાં બન્ને બાઇકના ચાલકોનું મોત જ્યારે એક ઇજાગ્રસ્ત

રાપર તાલુકાના મેવાસા ગામના પાટિયા પાસે રોંગ સાઇડમાંથી પૂર ઝડપે આવેલી બાઇક હાઇવે પર જતી બાઇકમાં અથડાતાં બન્ને બાઇકના ચાલકોનું...

લગ્ન પ્રસંગે જતાં ત્રણ મિત્રોને અકસ્માત નડ્યો : એકનું મોત

copy image અંજારના ભુવડ વિસ્તારમાં અજાણ્યા ટ્રકે કારને ટક્કર મારતા કર્મા સવાર ત્રણ મિત્રો ઇજાગ્રત થયા જેમથી એકનું ઘટનાસ્થળે જ...

માનકૂવામાં ગઇકાલે  16વર્ષીય કિશોરને પાછળથી  ટ્રકે અડફેટે લેતાં ગંભીર ઇજાના પગલે મોત

માનકૂવામાં ગઇકાલે  બાઇકચાલક મૂળ વડાવા કાંયા હાલે મિરજાપર રહેતા 16વર્ષીય કિશોર ને પાછળથી  ટ્રકે અડફેટે લેતાં ગંભીર ઇજાના પગલે મોત નીપજયું હતું મૂળ નખત્રાણા તાલુકાના વડાવા કાંયાના હાલે મિરજાપર રહેતા  16 વર્ષીય પુત્ર  ગઇકાલે રાત્રે વડવા કાંયાથી પરત પોતાના ઘરે મિજાપર સ્પેલન્ડર બાઇક  લઇને આવી રહ્યો હતો, ત્યારે  રાત્રે 9-30 વાગ્યે માનકૂવા પાસે એમઆરએફ ટાયરના વર્કશોપ  સામે પહોંચતાએ  બાઇકને  પાછળથી ટક્કર  મારતાં  ચેતન ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં તેના પિતા  લઇ આવ્યા હતા જ્યાના ફરજ પરના તબીબે મૃત જાહેર...

કુકમા ગામે  હૃદયદ્રાવક ઘટના: પરિણીતાએ  તેના બે  સંતાન  સાથે  સામૂહિક ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

copy image કુકમા ગામે  હૃદયદ્રાવક ઘટના બની હતી,  જેમાં મૂળ બોટાદના બરવાળા બાજુના એવા  શ્રમજીવી પરિવારની 23 વર્ષીય પરિણીતાએ તેના બે સંતાન ચાર વર્ષીય બાળકી  અને દોઢ વર્ષના દીકરા  સાથે સામૂહિક ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કુકમા ગામે અરેરાટી ફેલાવનારા આ બનાવ અંગે પદ્ધર પોલીસ મથકેથી મળેલી માહિતી અનુસાર કુકમાના આહીર સમાજની વાડી પાછળ કનૈયાબેના કબજાના માલિકની ઓરડીમાં બોટાદ બાજુના એક યુવાનનો શ્રમજીવી પરિવાર રહે છે.   સાંજે 5થી 6 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર પરિણીતીએ  છતમાં લાગેલા લોખંડના એંગલમાં દોરી બાંધીને પોતે તેમજ તેના બે સંતાન દીકરી  અને દીકરા  સાથે સામૂહિક રીતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી  હતી. આ અરેરાટીભર્યા બનાવની જાણ થતાં પદ્ધર પોલીસ ...

બેંગ્લોરમાં મથલના પાટીદાર પરિવારને અકસ્માત નડતાં 16વર્ષીય તરુણીનું મોત

copy image ગઇકાલે રાતે બેંગ્લોરમાં તુમકુરુ-બેંગ્લોર ધોરીમાર્ગ પર મૂળ નખત્રાણાના મથલના પાટીદાર  પરિવારની કારને અકસ્માત નડતાં આ કાર સળગી ઉઠતાં 16 વર્ષીય કિશોરી ઘટનાસ્થળે જ આગમાં  ભડથું થઇ હતી  જ્યારે પરિવારના અન્ય સાત સભ્ય ઘાયલ થયા હતા જેમાં કિશોરીની માતા અને ભાઇ તેમજ પિતરાઇ ભાઇ ગંભીર રીતે 60થી 80 ટકા દાઝી જતાં તેઓની સ્થિતિ ગંભીર છે. આ કરૂણ અકસ્માત અંગે પરિજનો પાસેથી મળેલી માહિતી મુજબ મૂળ મથલના રહેવાસીનો પરિવાર ધંધાર્થે બે પુત્રના પરિવાર સાથે બેંગ્લોર સ્થાયી થયો હતો. ગઇકાલે રાતે આ આખો પરિવાર જમણવાર પ્રસંગેથી પરત પોતાના ઘરે  કારથી ફરી રહ્યો હતો ત્યારે તુમકુર-બેંગ્લોર ધોરીમાર્ગ પર બેંગ્લોર ઇન્ટરનેશનલ એક્ઝિબીશન સેન્ટર પાસે બ્રિજ પર બલેનો કાર  સાથે ટક્કર થતાં પોકાર પરિવારની કાર એક સાઇડ પલ્ટીને 100થી 200 મીટર ઘસડાઇ હતી. આ અકસ્માતની કરૂણતા એ હતી કે કાર ઘસડાતાં તણખા ઝરતાં પેટ્રોલની ટાંકીમાં આગ લાગતાં જોતજોતામાં બનાવે વધુ ગંભીર સ્વરૂપ લીધું હતું જેમાં દિવ્યા કારમાંથી બહાર ન નીકળી શકતાં પરિવારની સામે સળગતી કારમાં ભડથું થઇ હતી. સળગતી કાર અને પરિવારના રડતા અવાજોથી વાતાવરણ ગમગીન બન્યું હતું અને આ અંગેના અનેક  વીડિયો પણ વાયરલ થયા હતા. આ અકસ્માતના બનાવમાં શાંતિભાઇ ઉપરાંત તેમના પત્ની  અને બે પુત્ર  તેમજ તેમના પુત્રવધૂ  અને પૌત્રાઓ  ઘાયલ થયા છે જ્યારે પૌત્રીનું  મૃત્યુ થયું છે. ઘાયલોને વિક્ટોરિયા હોસ્પિટલમાં સારવાર અંગે...