અંજાર ટાઉન વિસ્તારમાં આવેલ વરસામેડી નાકા પાસેથી થયેલ એકસેસ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી અંજાર પોલીસ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી...