ગામડાઓમાં થઈ રહ્યા બેફામ દબાણોનાં કારણે લોકો ત્રસ્ત : સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પડઘો નહીં પડતાં અદાલતનાં દ્વાર ખખડાવાયાં
ભારાપરનાં અરજદાર મેમણ જરીના તોફિકભાઈ દ્વારા ગૃહરાજ્યમંત્રીને પત્ર દ્વારા પોતાના પ્લોટ બાજુનાં દબાણ હટાવવા કોર્ટના આદેશને અનુલક્ષીને રજૂઆત કરવામાં આવેલ...