Breaking News

Crime News

Election 2022

આડેસર પાસે ખેડૂતોની જીવાદોરી ઉપર ખનિજ માફિયાઓનો ઘા

આડેસર વાગડમાં બેફામ બનેલી ખનિજ ચોરી હાલ બંધ થઈ છે , પરંતુ ક્યાંક ને ક્યાંક ચોરી છૂપે પણ ચાલુ છે,...

ભુજમાં સાળા તથા તેની પત્નીએ બનેવીને માર માર્યો

ભુજમાં સાળા તથા સાળાની પત્નીએ મળીને બનેવીને માર માર્યો હતો. તેથી ઇજાગસ્ત યુવાનને ભુજની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો....

સુમરાસરમાં ચોરોને પડકારવા જતાં છરી વડે હુમલો કરાયો

copy image ભુજ તાલુકાના સુમરાસર ગામે રાતના અરસામાં દુકાનનાં તાળા તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરતાં શખ્સોને પડકારવા જતાં તેમણે સામે...

ગાંધીધામમાં વધુ બે અકસ્માત સર્જાયા

copy image ગાંધીધામમાં અકસ્માતનાં બે બનાવો સામે આવ્યા હતા. જેમાં ગાંધીધામનાં ટાગોર રોડ પર બે સ્કૂટી સામસામે ભટકાઈ જતા યુવાનને...

કચ્છમાં અપમૃત્યુના પાંચ બનાવો : ત્રણે ગળેફાંસા ખાધા

copy image કચ્છમાં આપઘાત અને અપમૃત્યુના જુદા જુદા બનાવમાં પાંચ જીવન પૂર્ણ થયાં હતાં. માધાપરની  પિંક સિટીમાં રહેતા યુવતી  એ સવારના 11 વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરના રૂમમાં  પંખામાં દોરડું  બાંધીને ગળેફાંસો ખાઇ લેતાં તેમને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં ફરજ પરના  તબીબે મૃત જાહેર કર્યા હતા. માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.  આવી જ રીતે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યાનો બનાવ  મુંદરાના સૂરજનગરમાં પણ બન્યો હતો. મૂળ ઉત્તરપ્રદેશના  યુવાન  એ રાતથી સાંજના અરસામાં  વચ્ચે કોઇ પણ સમયે કોઇ અગમ્ય કારણોસર  પોતાના રૂમમાં પંખા  સાથે  રસ્સી  બાંધીને ગળેટૂંપો ખાઇ લીધો હતો. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ  હાથ...

બાંભણકામાં બાઇક સ્લીપ થતાં આધેડને ઇજા

રાપર તાલુકાના બાંભણકામાં બાઇક સ્લીપ થતાં આધેડને ઇજાઓ થઈ હતી. તેથી તેમને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા...

સામખિયાળી ટોલ નાકા પાસે યુવાન પર પાઇપથી હુમલો

સામખિયાળી ટોલ નાકા પાસે યુવાન પર બે શખ્સ  દ્વારા લોખંડના પાઈપથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં યુવાન ઘાયલ થતાં તેને...

ભીમાસરમાં બે શખ્સો પર કંપનીના સિક્યોરિટી ગાર્ડ દ્વારા છરીથી હુમલો

copy image અંજાર તાલુકાના ભીમાસર ગામમાં આવેલી ખાનગી કંપનીના સિક્યોરિટી ગાર્ડ દ્વારા કોઈ કારણોસર છોટા હાથી ના ચાલક સહિત બે...

કચ્છમાંથી ત્રણ દિવસમાં 50 કરોડનું ડ્રગ્સ મળ્યું

છેલ્લા એકાદ સપ્તાહથી કચ્છના દરિયાકાંઠેથી બિનવારસુ માદક પદાર્થના પેકેટસ મળી રહ્યા છે અને સિલસિલો હજુય ચાલુ રહ્યો છે અને જે...

દારૂની ડીલેવરી આપવા માધાપર આવતા માંડવી નો શખ્સ ઝડપાયો

copy image માંડવીનો બુટલેગર શરાબની ડિલિવરી આપવા માધાપર આવતાં એલસીબીએ બાતમીના આધારે શરાબની 240 બોટલ સાથે તેને પકડી લીધો હતો....