હાર-જીત નો સટ્ટો રમતા બે ઈશમો સાથે 67,400નો મુદ્દામાલ હસ્તગત કરાયો
copy image ટ્રાન્સપોર્ટનગર વિસ્તારમાં ઓફિસ બહાર ખુરશી રાખીને મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટનો હાર જીતનો સટ્ટો રમતા બે આરોપી શખ્સને પોલીસે પકડી પાડયા હતા. પકડાયેલ આરોપીઓ પાસેથી કુલ રૂા. 67,400નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. શહેરના ઉષા પેટ્રોલ પંપ પાસે ટ્રાન્સપોર્ટનગર વિસ્તારમાં યુવાનની વાડી કોમ્પલેક્સમાં પોલીસે ગઇકાલે સાંજના અરસામાં છાપો માર્યો હતો, આ ઇમારતના ઉપરના માળેની ઓફિસ બહાર બે શખ્સ ખુરશી પર બેસી સટ્ટો રમી રહ્યા હતા, તેવામાં અચાનક ત્રાટકેલી પોલીસે ખુરશી ઉપર બેઠેલા ...
કવિશા પદવીદાનમાં પહોંચે તે પહેલાં જ કલ બન્યો અકસ્માત
“પોષડોડા તથા એમ.ડી.ડ્રગ્સ * ના જથ્થા સાથે. ત્રણ ઈરામો ને પકડી પાડતી સામખીયારી પોલીસ
ગાંધીધામથી ઘરવિહોણા લોકોની ભુજ તરફ પગપાળા હિજરત